NAVSARINAVSARI CITY / TALUKO

બી.બી.દેસાઈ હાઈસ્કૂલ દેગામમાં ‘VOTE 2024’ આકૃતિ બનાવી મતદાન જાગૃતિનો સરાનીય પ્રયાસ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

નવસારી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તથા મામલતદાર કચેરી ચીખલી, બી.બી.દેસાઈ હાઈસ્કૂલ દેગામના સંયુક્ત ઉપક્રમે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત શાળામાં અભ્યાસ કરતાં બાળકો અને શિક્ષકમિત્રો દ્વારા જૈવ વિઘટનીય પદાર્થ તરીકે વનસ્પતિના પર્ણો દ્વારા ‘VOTE 2024’નો લોગો બનાવવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓએ અને શિક્ષકમિત્રોએ માનવ સાંકળ બનાવી મતદારોને જાગૃત કરવાનો સરાહનિય પ્રયાસ કરતો સંદેશ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!