NAVSARINAVSARI CITY / TALUKO

નવસારીના વેસમા ખાતે આવેલ બે ઇન્ડસ્ટ્રીઝમાં 300થી વધુ કર્મચારીઓને મતદાન કરવા જાગૃત કરાયા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લામાં લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત શ્રીમતી ડી આઇ કે કન્યા વિદ્યાલય, ગણદેવી અને સર.સી.જે.ન્યુ બોયઝ હાઈસ્કૂલ,ગણદેવી દ્વારા નવસારી જિલ્લા કલેકટર કચેરી તેમજ નવસારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના માર્ગદર્શન હેઠળ આકાશ ઇન્ડસ્ટ્રીઝ અને ડોરા ઇન્ડસ્ટ્રીઝ, વેસમા ખાતે ત્યાંના ૩૦૦થી વધુ કર્મચારીઓને આગામી ૭મી મેના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં મતદાન કરી લોકશાહીના પર્વમાં ભાગીદાર બનવા જાગૃત કર્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!