સંજેલી તાલુકાના ઢેઢીયા ગામ રહેતા યુવકની હત્યા અજાણ્યા ઈસમ દ્વારા કરી હોવાના આક્ષેપ લાસને પોસ્ટ મોર્ટમ અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલ લાવવામાં આવ્યો

તા.૦૫.૧૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢેઢીયા ગામ રહેતા યુવકની હત્યા અજાણ્યા ઈસમ દ્વારા કરી હોવાના આક્ષેપ લાસને પોસ્ટ મોર્ટમ અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલ લાવવામાં આવ્યો
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢેઢીયા ગામેં રહેતો ૧૯ વર્ષીય રાઠોડ અરવિંદભાઈ જે પોતે પોતાના ઘરે હાજર હતા.તે દરમ્યાન કોઈ અજાણ્યો ઈસમ અરવિંદભાઈ ના ઘરે આવી તમને બેહલાવી ફોસલાવી ને મહીસાગર જિલ્લાના સંતરામપૂર જિલ્લાંના આંબાં ગામે ગઈ કાલ તા. ૦૪.૧૧.૨૦૨૫ મંગળવાર ના રોજ સાંજના ૦૫:૦૦ કલાકે



