BANASKANTHAGUJARATPALANPUR

કુભાસણ ગામમાં હાઇ સ્કૂલ શાળા ખાતે વિવિધ સરકારી સહાય યોજના ફાળવાઇ

4 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા નાકુભાસણ કેળવણી મંડળ હાઈસ્કૂલ ખાતે સરકારી વિવિધ લાભો જેમાં સાયકલ વિતરણ. વીજ સ્માર્ટ પેનલ. કન્યા કક્ષ ઉદ્ઘાટન. પ્રોડક્શન વોલનું ખાતમુર્હુત જેવા ઉદ્ઘાટનના કાર્યક્રમમાં જિલ્લાના અને અધિકારીઓ ધારાસભ્યો વાલીઓ શિક્ષણ ગણો હાજર રહ્યા હતાઉપસ્થિત મહાનુભાવો ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, તાલુકા વિકાસ અધિકારી શ્રી ચંપકભાઈ લીમ્બાચીયા, યુજીવીસીએલ એક્ઝિક્યુટિવ એન્જિનિયર શ્રી કમલેશભાઈ જોશી, એસબીઆઇ ના આસિસ્ટન્ટ રીજીયોનલ મેનેજર શ્રી મનોજભાઈ પવાર, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના AEI તથા ગુજરાત રાજ્ય સરકારી શિક્ષક સંઘના પ્રમુખ શ્રી શાંતિભાઈ જોશી, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી મોતીભાઈ પાળજા, જિલ્લા ભાજપ પૂર્વ મંત્રી શ્રી નિલેશભાઈ મોદી, યુજીવીસીએલ એન્જિનિયર શ્રી દીપકભાઈ મેવાડા તથા શ્રી તુષારભાઈ રાવલ, એસબીઆઇના અધિકારીશ્રીઓ શ્રી હિતેશભાઈ પટેલ તથા શ્રી મનોજભાઈ ત્રિવેદી, કુંભાસણ ડેપ્યુટી સરપંચ શ્રી રમેશભાઈ મેસરા વગેરે

Back to top button
error: Content is protected !!