GUJARATHIMATNAGARSABARKANTHA

હિંમતનગર ખાતે વીજ બચત માસની ઉજવણી કરાઇ 

હિંમતનગર ખાતે વીજ બચત માસની ઉજવણી કરાઇ

ઉત્તર ગુજરાત વીજ કંપની લીમીટેડ, વર્તુળ કચેરી, હિંમતનગર દ્વારા “વીજ બચત માસ” ની ઉજવણી કરવામાં આવેલ. રાષ્ટ્રના વિકાસમાં આપનું યોગદાન, વીજ બચત મહા-અભિયાન અંતર્ગત “વીજ બચત માસની” ઉજવણી ના ભાગ રૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ.

રેલીની શરૂઆત હિંમતનગર વર્તુળ કચેરીના પટાંગણમાં થી ટાવર રોડ થઇ અને જૂના બજાર માંથી પસાર થઇ અને પરત આવેલ હતી. રેલીની અંદર કર્મચારી મિત્રો દ્વારા વીજ બચતના બેનરો તથા વીજ બચતના સૂત્રો ઉચ્ચારાવી અને લોકોને વીજ બચત વિષે જાગૃત કરવામાં આવ્યા હતા અને વીજ બચત કરવા માટે લોકો ને પ્રેરણા આપતા સૂત્રો ઉચ્ચારાવી વીજ બચત અંગેની પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં હિંમતનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેરશ્રી જી.જે.ધનુલા, નાયબ ઇજનેરશ્રી બી.એન.પરમાર, નાયબ ઇજનેરશ્રી એમ.પી.ઝાલા, શ્રી નાયબ ઇજનેરશ્રી વી.આર.બારોટ તેમજ અન્ય અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ મોટી સંખ્યામાં રેલીમાં ભાગ લીધો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!