GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક
તા.૧૩/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લા/શહેર નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક તા.૧૫/૦૩/૨૦૨૫ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે કલેકટર કચેરીના પહેલા માળે સભાખંડ ખાતે યોજાશે. આ બેઠકમાં આવશ્યક ચીજ વસ્તુઓના જથ્થા, પુરવઠા અને વહેંચણી અંગેની ચર્ચા કરવામાં આવશે. તેમ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી રાજકોટની યાદીમાં જણાવાયું છે.