GUJARATSABARKANTHA
Res DDO sir ની ઉપસ્થિતિ માં આજરોજ લાલન પાલન પ્રોગ્રામ

અહેવાલ:- પ્રતિક ભોઈ
Res DDO sir ની ઉપસ્થિતિ માં આજરોજ લાલન પાલન પ્રોગ્રામ અંતર્ગત તાલુકા હેલ્થ કચેરી પોશીના ના કોલન મહાદેવ મંદિર માં ઓછા વજન વાળી સગભૉ માતા ને સારો ખોરાક લેવા સમજણ આપવામાં આવી અને Res DDO sir ધ્વારા ચણા મગ અને ખજુર અને ગોળ ની કીટ આપવામાં આવી આ પ્રોગ્રામ Res Thosir અને આરોગ્ય સ્ટાફ પોશીના તરફથી આયોજન કરવામાં આવ્યું


