SURENDRANAGARTHANGADH

થાનગઢના સરોડી ગામે સ્મસાનના ખુલ્લા પટમાં જાહેરમાં જુગાર રમતા 9 ઇસમો ઝડપાયા.

તા.17/06/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

રોકડા રૂ.39,440 તથા મોબાઇલ ફોન નં.8 કિ.રૂ.36,000, તથા મોટરસાયકલ નં.1 કિ.રૂ.15,000 એમ કુલ મળીને રૂ.90,440 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

થાનગઢ પોલીસ સ્ટેશનના પીઆઇ આઇ બી વલવીની સૂચના મુજબ સ્ટાફના માણસો દ્વારા પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ જે આર પટેલ, ભવાનભાઈ ગોવિંદભાઈ,પો.કો. વિપુલભાઈ મોરીના ઓને ચોક્કસ બાતમી આધારે સરોડી ગામે દલિતના સ્મશાનના ખુલ્લા પટમાં અમુક ઈસમો જાહેરમાં જુગાર રમે છે તે બાતમી આધારે સ્થળ પર જઈ રેડ કરતા કુલ નવ ઈસમો થાનગઢ વાળાઓ જાહેરમાં ગંજીપાનાના પાના વડે જુગાર રમતા રોકડા રૂ.39,440 તથા મોબાઇલ ફોન નં.8 કિ.રૂ.36,000 તથા મોટરસાયકલ નંગ 1 કિ.રૂ.15,000 એમ કુલ મળીને રૂ.90,440 ના મુદ્દામાલ સાથે નવ મજકૂર આરોપીઓ વિરુદ્ધ થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!