SABARKANTHA

દંત્રાલ સરકારી પ્રાથમિક શાળામાં બાળકોને પીવાના પાણી ની સમસ્યા.

પોશીના તાલુકાના દંત્રાલ ગામના સંગ્રામઃફળામાં આવેલી મુખ્ય પ્રાથમિક શાળામાં કુલ ૪૮૮ બાળકોની સંખ્યાથી શાળા ચાલી રહી છે.તેમાં પીવાના પાણી ની સમસ્યાનુ બહુ મોટુ કારણ ઉભું થવાના લીધે.શાળાના આચાર્યશ્રી કમલેશભાઈ પટેલએ દંત્રાલ સીટ પર વિજેતા થયેલ તાલુકા સદસ્ય શ્રી મુકેશભાઈ ડાભી ને બાળકોને પીવાના પાણીના પ્રશ્ન માટે રજુયાત કરી..આ પ્રશ્ર્નને લઈને તાલુકા સદસ્ય શ્રી એ તરત જ પોશીના તાલુકા વિકાસ અધિકારી શ્રી એન.વી હટાર સાહેબ ને જાણ કરતા તાત્કાલિક ધોરણે એટલે કે એક થી બે દિવસ માં પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડ માં નવીન બોર કરી આપવાની બાહેદરી આપી છે..

અહેવાલ કિરણ ડાભી. પોશીના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!