વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
મહીસાગર જિલ્લામાં સિનિયર સિટીઝન ને સુરક્ષા વ્યવસ્થા પુરી પાડવામાં આવશે
મહીસાગર જિલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે મહીસાગર પોલીસ અધિક્ષકનાઓ દ્રારા મહીસાગર જિલ્લાના એકલવાયુ જીવન જીવતા તમામ મહીલા તેમજ વૃધ્ધોની મદદ માટે તેમજ તેમની સુરક્ષાને ધ્યાને લઇ તથા તેઓના સરકારી કામમાં મદદરૂપ થવા માટે મહીસાગર જિલ્લામાં આવેલ તમામ પોલીસ સ્ટેશનમાં સી-ટીમની રચના કરવામાં આવેલ છે. જેથી આપના આજુબાજુમાં રહેતા એકલવાયુ જીવન જીવતા મહિલા તથા વૃધ્ધોને આ બાબતે જાણ કરવી તેમજ આપના સ્થાનીક પોલીસ સ્ટેશનમાં જઇ તેઓના નામ અને સરનામા તથા મોબાઇલ નંબરની વિગત આપવી. જેથી કરી જિલ્લામાં આવા એકલવાયુ જીવન જીવતા મહિલા તથા વૃધ્ધોને પોલીસ યોગ્ય રીતે સુરક્ષા પુરી પાડી શકે તેમજ સરકારી કામ સહેલાઇથી થઇ શકે તે માટે મદદરૂપ થાઇ તથા તેઓ સાથે અન્ય કોઇ બનાવ ન બને તે માટે પોલીસ આગોતરૂ આયોજન કરી શકે જેથી કરી મહીસાગર જિલ્લાની જાહેર જનતાને ન્રમ વિનંતી છે કે આવા એકલવાયુ જીવન જીવતા મહિલા/વૃધ્ધોની માહિતી આપના સ્થાનીક પોલીસ સ્ટેશનને આપવા જાહેર જનતાને નૂમ અપીલ છે.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.