GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI : મોરબી વીસિપરા વિસ્તાર ના રહીશો ની આમ આદમી પાર્ટી દ્વારા મુલાકાત લીધી

MORBI :વીસિપરા વિસ્તાર ના રહીશો ની આમ આદમી પાર્ટી દ્વારા મુલાકાત લય ત્યાં ના સ્થાનીક વર્ષો જૂના પ્રશ્નો વિશે માહિતી મેળવી
હમણાં ઘણા સમય થી મોરબી જીલ્લા મા જાગૃતિ અભ્યાન ચાલી રહ્યું હોય તેના ભાગ રૂપે આજે વિસીપરા વિસ્તાર ના રહીશો ની જે વર્ષો જૂની સમસ્યા ઓ જેવી કે પાણી ના યોગ્ય નિકાલ નથી, ગટરો ની સાફસફાઈ યોગ્ય નથી , રોડ રસ્તા ના પ્રશ્નો , લાઈટો ના પ્રશ્નો આવા અનેક પ્રશ્નો ના સમાધાન માટે આમ આદમી પાર્ટી દ્વારા મુલાકાત લય યોગ્ય રજુવતો કરી ને નિરાકરણ કરવા મા આવશે એવી બાહેધરી આપી આ સમયે જીલ્લા પ્રભારી પંકજ રાણસરીયા, પરિમલ કૈલા ત્યાં ના સ્થાનીક આમ આદમી પાર્ટીના આગેવાનો કરીમબાપા, જયેશ સારેસા હાજર રહ્યા હતા










