CHUDAGUJARATSURENDRANAGAR

સુરેન્દ્રનગર SOG પોલીસે ચુડામાંથી બોગસ ડોકટરને ઝડપી પાડી દવા સહિત મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.26/10/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લા એસઓજી ના પીઆઇ સંજયસિંહ એમ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ એએસઆઈ ડાયાભાઇ પટેલ તથા એએસઆઇ રવિભાઇ અલગોતર તથા અ.પો.કો.મુન્નાભાઇ રાઠોડ સહિત સમગ્ર ટીમ દ્વારા બાતમી હકિકત આધારે ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચુડા ટાઉનમા ગેરકાયદેસર રીતે કલીનીકમાં પ્રેકટીસ કરતો ડોકટર મનસુખભાઇ નાગજીભાઇ મીઠાપરા તબીબી પ્રેકટીસ બી.કોમ પાસ રહે સમ મંદિર પાસે જોરાવરપીડા તા. ચેડ કશું નગરવાળો પાંને ડોક્ટરી ના હોવા છતા કોઈ પણ જાતનું તબીબી સારવાર કરવા અંગેનું સર્ટી ધરાવતા ના હોવા છતા સામાન્ય લોકોમાં ર્ડાકટર તરીકે જાહેર કરી 1 વર્ષથી પ્રેકટીસ કરતો હોય જે રેડ દરમ્યાન એલોપેથી દવાઓ કિં.રૂ. 5060 ના મુદ્દામાલ સાથે મળી આવેલ મજકુર ઇસમ વિરૂધ્ધ ચુડા પોલીસ સ્ટેશન ખાતે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને આ દરોડામાં પીઆઇ એસ.એમ. જાડેજા, એએસઆઈ ડાયાભાઇ પટેલ, રવિભાઇ અલગોતર, પો.કો. મુન્નાભાઇ રાઠોડ સહિત સમગ્ર એસઓજી ટીમ જોડાઈ હતી.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!