SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર ભાજપ કાર્યાલય ખાતે લઘુમતી મોરચાના હોદ્દેદારોની પરિચય બેઠક યોજાઈ

તા.19/07/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા કમલમ ખાતે જિલ્લા તેમજ શહેર સંગઠન મોરચાના હોદ્દેદારો સાથે પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ પરિચય બેઠકમાં આપણા જિલ્લાના ઉપપ્રમુખ ડો. પ્રકાશભાઈ કોરડીયા તેમજ લઘુમતી મોરચાના પ્રભારી તરીકે સવિશેષ જવાબદારી રૂપે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ તેમજ બંને મહામંત્રી તેમજ દરેક લઘુમતી મોરચાના પ્રમુખ મહામંત્રી હોદ્દેદારો મિટિંગમાં હાજર ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં હોદ્દેદ્દેદારો વચ્ચે પરસ્પર પરિચય કરાવવામાં આવ્યો હતો તેમજ સંગઠનના કાર્યને વધુ ગતિશીલ બનાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યકર્તાઓએ સંગઠનના વિસ્તરણ અને જનસંપર્કને વધુ મજબૂત બનાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો – કાર્યાલય મંત્રી રૂસ્તમભાઈ પીલુડિયા, સુરેન્દ્રનગર જીલ્લા લઘુમતી મોરચો

Back to top button
error: Content is protected !!