DHRANGADHRASURENDRANAGAR
ધ્રાંગધ્રામાં દિવાળી સમયે ફાયરિંગના કેસમાં જેલમાં રહેલા આરોપીને ધારદાર રજૂઆત કરી જામીન મંજૂર
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાના એડવોકેટ હિરેનભાઈ ઉપાધ્યાયએ ધાંગધ્રા માં દિવાળી સમયે થયેલ ફાયરિંગના કેસમાં જેલમાં રહેલા આરોપીઓને સેશન કોર્ટમાં ધારદાર દલીલ અને ક્રિમિનલ પ્રેક્ટિસની આગવી સૂઝબૂઝને સમજણથી મિનિટોની દલીલમાં આરોપીઓ જામીન મુક્ત કરાવી અને સુખદ ન્યાયક અંત લાવી અગાઉ પણ અનેક ગંભીર અને જૂથવાદના કેસોમાં પણ બધું સુખદ અંત કરી ધાંગધ્રા શહેર તેમજ અન્ય ગામોમાં શાંતિ ફરીથી સ્થાપિત કરેલ છે જે કાર્ય ખરેખર સરાહનીય કામગીરી કહેવાય છે.