GUJARATHALOLPANCHMAHAL

હાલોલ ચંદ્રપુરા સ્થિત એલ.એમ. વિન્ડ પાવર કંપની ખાતે રક્તદાન શિબિર યોજાઈ,138 રક્તદાતાઓ એ રક્તદાન કર્યું 

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૪.૧૧.૨૦૨૩

હાલોલ ના ચંદ્રપુરા ઔધોગિક વિસ્તારમાં આવેલ એલ.એમ. વિન્ડ પાવર કંપની ખાતે હાલોલ મહાજન આરોગ્ય મંડળ સંચાલિત પોલીકેબ સોશીયલ વેલ્ફેર ફાઉન્ડેશન બ્લડ સેન્ટર, ઈન્દુ બ્લડ બેન્ક ના સહયોગ થી રક્ત દાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.કંપની ખાતે યોજાયેલ રક્તદાન શિબિરમાં સવારે 10.00 કલાકે દીપ પ્રાગટ્ય કરી કંપની કર્મચારીઓ દ્વારા રક્તદાન નો આરંભ કર્યો હતો.જે રક્તદાન બપોર 4.00 કલાક સુધી માં 138 રક્તદાતા ઓ એ રક્ત દાન કર્યું હતું.હાલોલ ના ચંદ્રપુરા ઔધોગિક વિસ્તારમાં આવેલ એલ.એમ.વિન્ડ પાવર કંપનીમાં કંપની સંચાલકો તેમજ કર્મચારીઓ દ્વારા પ્રતિ વર્ષે રક્તદાન કરતા આવ્યા છે.જે અંતર્ગત ચાલુ વર્ષે પણ કંપની દ્વારા હાલોલ ખાતે નવનિર્મિત મહાજન આરોગ્ય મંડળ સંચાલિત પોલીકેબ સોશીયલ વેલ્ફેર ફાઉન્ડેશન બ્લડ સેન્ટર, ઈન્દુ બ્લડ બેન્ક ના સહયોગ થી બ્લડ બેન્ક શરુ કરવામાં આવેલ છે. જેને લઇ કંપની દ્વારા રક્તદાન એ મહાદાન ના એમ સાથે પ્રતિવર્ષે રક્તદાન શિબિર નું આયોજન કરે છે.જેને લઇ આજે કંપની ખાતે રક્તદાન શિબીર નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રંસગે કંપનીના ઉચ્ચ અધિકારી પણ ઉપસ્થિત રહી રક્તદાતા ઓનો ઉત્સાહ વધારી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. જેને લઈ યોજાયેલ શિબિરમાં 138 રક્તદાતા ઓ એ રક્તદાન કર્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!