GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલની સરસ્વતી વિધામંદિર ખાતે સ્વામી વિવેકાનંદજી ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા રમોત્સવનું આયોજન કરાયુ
તારીખ ૨૦/૦૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
“યુવાઓને આકર્ષતું આયોજન એટલે સ્વામી વિવેકાનંદ રમતોત્સવ”મહાન આધ્યાત્મિક ગુરુ અને યુગપ્રવર્તક સ્વામી વિવેકાનંદજી ની જયંતી તથા રાષ્ટ્રીય યુવા દિવસના ઉપલક્ષમાં સ્વામી વિવેકાનંદજી ગુજરાત રાજ્ય યુવા બોર્ડ કાલોલ નગર દ્વારા આજરોજ સરસ્વતી વિધામંદિર ખાતે રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં સરસ્વતી વિધામંદિર ના આચાર્ય રિતેશભાઈ પંડ્યા અને નગર સંયોજક કૌશલ ઉપાધ્યાય તેમજ વિરુભાઈ રાઠોડ હાજર રહ્યા હતા.