DHRANGADHRAGUJARATSURENDRANAGARWADHAWAN

ધ્રાંગધ્રાના સરવૈયા હનુમાન નજીક વાડીમાં છોટાહાથી ગાડીમાં અગમ્ય કારણસર આગ લાગી

તા.24/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના સરવરિયા હનુમાન નજીક વાડી વિસ્તારમાં છોટાહાથી ગાડીમાં અગમ્યો કારણસર આગ લાગવાનો બનાવ બન્યો હતો આજુ બાજુ વિસ્તારના લોકો દ્વારા પાલિકા પ્રમુખનો સંપર્ક કરી તત્કાલીક ફાયર બિગેડની ગાડી ઘટના સ્થળે પહોંચતા આગ પર કાબુ મેળવ્યો હતો મોટી જાનહાની તથા ટળી હતી હાલ ઉનાળાની ઋતુ શરૂ થતા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાગધ્રા માલવણ હાઇવે ચાલુ ટ્રકમાં આગ લાગવાના બનાવો અનેક બની રહ્યા છે જેમાં ધાંગધ્રાના સરવૈયા હનુમાન નજીક વાડી વિસ્તારમાં છોટા હાથી ગાડીમાં અગમ્યો કારણસર અચાનક આગ લાગી હતી ત્યારે આગ લાગવાની ઘટનાને લઇને વાડી વિસ્તારના લોકો દ્વારા ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપ સિંહ ઝાલા ચીફ ઓફિસર મંટીલ પટેલ ને જાણ કરાતા તાત્કાલિક નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી ફાયર ટીમ દ્વારા તુરંત ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો ત્યારે આ તરફ વાડી વિસ્તારમાં છોટા હાથી ગાડીમાં આગ લાગવાના બનાવથી વિસ્તારના વાડીના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો જેમાં નગરપાલિકા ફાયર બ્રિગેડ ટીમ તત્કાલીક ઘટનાસ્થળે પહોંચતા સદનસીબે મોતી દુર્ઘટના થતાં તડી હતી અને ગાડી અને ચાલકનો આબાદ બચાવ થયો હતો ત્યારે વાડી વિસ્તારના લોકો દ્વારા ધાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો કે તત્કાલીક ફાયર બ્રિગેડ ની ગાડી ને ઘટના સ્થળે મોકલતા મોટી જાનાની થતા ટળી હતી.

Back to top button
error: Content is protected !!