GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક તા.૧૭ મે ના રોજ યોજાશે
તા.૧૨/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને રાજકોટ જિલ્લા/શહેર નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાશે.
કલેકટર કચેરી સભાખંડ ખાતે તા.૧૭ મે ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે યોજાનાર બેઠકમાં સમિતિના તમામ સભ્યોએ સમયસર પહોંચવા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જણાવાયું છે.