GUJARATKUTCHMANDAVI

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી કાળા ડુંગર ખાતે કચ્છી લોક સંગીતનો કાર્યક્રમ યોજાશે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ,તા-૦૬ સપ્ટેમ્બર  : ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના આર્થિક સહયોગથી કાળા ડુંગર ખાતે તા.૮/૯/૨૦૨૪ના સાંજે ૪ કલાકે કચ્છી આરાધી ભજન ગ્રૂપ દ્વારા કચ્છી લોકવાદ્યો અને કચ્છી લોકસંગીતના સાંસ્કૃતિક- લોકડાયરા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!