DAHODDAHOD CITY / TALUKOGUJARAT
દાહોદ તાલુકાના મોટી ખરજ ગામના યુવાઓ ગુજરાત સંગઠન મંત્રીની આગેવાનીમાં આપમાં જોડાયા

તા.
૨૧.૦૨.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના મોટી ખરજ ગામના યુવાઓ ગુજરાત સંગઠન મંત્રીની આગેવાનીમાં આપમાં જોડાયા
દાહોદ શહેર સહિત જિલ્લામાં ચૂંટણી આવતા પેહલા પાર્ટીઓમાં આવક જાવક ચાલી રહી છે.જેમાં આજરોજ દાહોદ તાલુકામાં મોટી ખરજ ગામના મોટી સંખ્યામાં યુવાઓ સર્કિટ હાઉશ ખાતેથી ગુજરાત સંગઠન મંત્રી નરેશભાઈ બારીયાની અધ્યક્ષતામાં જોડાયા.આં નિમિતે આમ આદમી પાર્ટીના નેતા દેવેન્દ્ર ભાઈ મેડા.યુવા મોર્ચા પ્રમુખ ક્રિષ્ના ચારેલ.તેમજ આમ.આદમી.પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા




