GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી અગત્યના ડોક્યુમેન્ટ સાથેનું પાકીટ મળેલ છે

MORBI:મોરબી અગત્યના ડોક્યુમેન્ટ સાથેનું પાકીટ મળેલ છે
મોરબી : મોરબીમાં સામાકાંઠે પરશુરામ પોટરી પાસેથી ગણેશ બટુકભાઈ સરવૈયાના નામના અગત્યના ડોક્યુમેન્ટ સાથેનું પાકીટ મળેલ છે જે કોઈનું હોય તેઓએ janakbha Gadhavi મો.9687003051 ઉપર સંપર્ક કરી મેળવી લેવા યાદીમાં જણાવાયું છે.








