VALSADVALSAD CITY / TALUKO

લોકશાહીના મહાપર્વને આવકારવા કલેકટર કચેરી ખાતે રંગોળી પુરાઈ

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૬ માર્ચ

દેશના ગૌરવ સમાન લોકશાહીનો મહાપર્વ નજીક આવી રહ્યો છે તેમ તેમ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ મહાપર્વમાં મતદારોનો ઉત્સાહ વધે તેમજ તેઓ વધુમાં વધુ મતદાન કરે તે માટે મતદાન જાગૃતિ માટે નીત નવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે લોકશાહીના આ મહાપર્વને વધાવી લેવા માટે જિલ્લા કલેકટર કચેરી ખાતે ત્રીજા માળે ‘‘અવસર લોકશાહીનો, મારા ભારતનો’’ અને ‘‘ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’’ થીમ આધારિત રંગોળી પૂરવામાં આવી છે. આ સાથે જ મતદારોના માર્ગદર્શન માટે માહિતી દર્શન બેનરો પણ ગોઠવવામાં આવ્યા છે. જે મતદારોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!