ABADASAGUJARATKUTCH

અબડાસા તાલુકાના સરહદી છેવાડાના આશીરાવાંઢ ગામ ખાતે મહિલાઓને મતદાન જાગૃતિ અપાઈ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-અબડાસા કચ્છ.

અબડાસા તા-16 એપ્રિલ  : લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત જિલ્લામાં SVEEP હેઠળ સમગ્ર જિલ્લામાં વિવિધ મતદાર જાગૃતિની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે અબડાસા તાલુકાના સરહદી છેવાડાના આશીરાવાંઢ ગામ ખાતે મહિલાઓને મતદાન જાગૃતિ બાબતે સમજણ આપીને અને મતદાન કરવા અંગે પ્રોત્સાહિત કરાઇ હતી. અને મતદાન કરવા માટે કોઈ મતદાતા રહી ના જાય તેવુ પણ જણાવ્યુ હતુ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!