
તા.૧૫.૦૫.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:લીમખેડા તાલુકાના બાંડીબાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
દેશની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને લીમખેડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાંડીબાર ખાતે માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ના સહયોગ થકી આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા રકતદાન કેમ્પમાં રક્તદાતાઓ દ્વારા સવારે ૧૦:૦૦ થી ૦૪:૦૦ વાગ્યા સુધીમાં કુલ.



