SAYLA
સાયલા હાઇવે પર ગેરકાયદેસર બાંધકામ હોટલ ને તોડી પાડવામાં આવી.
હવે સરકારી જમીન પર દબાણ કર્યું હોય તો ચેતી જજો..જ્યારે સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમો વિરૂદ્ધ સાયલા નેશનલ હાઇવે વખતપરના બોર્ડ પાસે આવેલ ગેરકાયદેસર તિરંગા હોટલ પાડી દબાણ દૂર કરાવ્યું..આરોપી ગોસળ ગામનાં વલકુભાઈ માત્રાભાઈ ખાચર ની ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવતાં તિરંગા ધાબા હોટલ સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું.
રિપોર્ટર, જેસીંગભાઇ સારોલા સાયલા