ચૈત્રી પૂનમે ચોટીલા દર્શને જતા યાત્રિકો માટે ધમધમી ઉઠ્યા સેવા કેમ્પો..
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 45;
સાયલા તાલુકાના સામતપર ગામના પાટિયા પાસે જય શક્તિ યુવા મિત્ર મંડળ દ્વારા દર વર્ષે નાસ્તાનું આયોજન કરવામાં આવે છે..લોકો આવી સેવાકીય પ્રવૃતિઓ યોજી સરાહનીય કામગીરી કરી રહ્યા છે..સુરેન્દ્રનગર ઝાલાવાડ પંથકમાં આવેલા સુપ્રસિધ્ધ યાત્રાધામ ચોટીલા મંદિર ખાતે આવેલ ચૈત્રી પૂનમે લોકો લાખો ની સંખ્યામાં આવી ધન્યતા અનુભવે છે..ચોટીલાએ જતાં પદયાત્રીઓ રસ્તા પર મોટી સંખ્યામાં જોવા મળે છે..ચોટીલા ચૈત્રી પૂનમના દિવસે ધજા ચઢાવવાનું અનેરૂ મહત્વ છે..જેમાં ખાસ કરીને પદયાત્રીઓ માટે અલગ અલગ પ્રકારની વ્યવસ્થા ઉભી કરી સેવાકીય કેમ્પો લોકો દ્વારા ઊભા કરવામાં આવતા હોય છે.. જેમાં ચા, પાણી, નાસ્તા, જમણવાર, રહેવા ,સુવાની તેમજ નાહવાની જેવા તૈયારી કરી લોકો સેવા કરવાનો લાભ લેવા કેમ્પો રાખવામાં આવે છે..ચોટીલા સુપ્રસિદ્ધ ગામમાં લાખોની સંખ્યામાં લોકો દર્શનનો લાભ લઇ હર્ષભેરથી લાભ લઇ ઉમંગ અને આસ્થા સાથે રહી પોતાના વતનમાં પાછા ફરે છે..
રિપોર્ટર, જેસીંગભાઇ સારોલા સાયલા