SAYLA
સાયલા પોલીસે ઢેઢુકી ગામની સીમમાંથી ગેરકાયદેસર દેશી દારૂ ની ભઠી ઝડપી પાડી.

સુરેન્દ્રનગર જિલ્લાના
સાયલાના ઢેઢુકી ગામની સીમમાંથી દેશી દારૂ ની ભઠી ઝડપાઈ.સાયલા પોલીસે ઢેઢીકી ગામ વિસ્તારમાંથી દેશી દારૂ ની ભઠી ઝડપી પાડી.સાયલા પોલીસના સૌથી મોટી કાર્યવાહી. તપાસ દરમિયાન દેશી દારૂ બનાવવાનો ૪૪૦૦ આથો, ટ્રેક્ટર નો ટાંકો તથા અન્ય મુદામાલ કબ્જે કર્યો.સાયલા પોલીસે ૨.૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.તપાસ કરતાં આરોપી ડાકુ કાળુભાઇ ઢેઢુકી ગામનું હોવાનું ખુલ્યું.તેમજ આરોપી અંધારાનો લાભ લઇ નાસી છૂટ્યો. પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી.
અહેવાલ,,,જેસીંગભાઇ સારોલા સાયલા


