SAYLA

સાયલાના આયા ગામના પાટીયા પાસેથી જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી ભરેલા ત્રણ ટાંકા સાથે મુદ્દામાલ સીઝ…

ચોટીલા નાયબ કલેકટર ની ટીમે વધુ એકવાર આકસ્મિક રેડ કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી કરી કાર્યવાહી..કોના રહેમ નજર હેઠળ ચાલી રહ્યા છે આવા બે નંબર ના ધંધા.. જેવા અનેક સવાલો ઉઠ્યા…સાયલાના આયા ગામના પાટીયા પાસે જય દાણા બાબા હોટલ પર નાયબ કલેકટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે આકસ્મિક રેડ પડતા મામલો કર્યો ઉજાગર.જથ્થો કોઈને શંકા ન જાય તે રીતે કાચું પાકું બાંધકામ કરી સંતાડવામાં આવી રહ્યાનો કર્યો પર્દાફાશ..જુદી જુદી કલમો અને સેફટી મેજર એક્ટનો ભંગ બદલ કરાઈ કાયદેસરની કાર્યવાહી..રૂપિયા 38 લાખ 71 હજાર 500 નો મુદ્દામાલ કબજે કરાયો..હોટલના માલિક ગભરૂભાઈ જે.ભાંભળા સામે કરાઈ કાયદેસરની કાર્યવાહી..ઈનરિપોર્ટર, જેસીંગભાઇ સારોલા સાયલા

Back to top button
error: Content is protected !!