AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ.ના વિત્ત વર્ષ-૨૩ના નવ માસના ઉજળા પરિણામ

એકીકૃત EBIDTA ૯૦% વધીને રુ.૬૦૬૮ કરોડ(યુએસડો ૭૩૩.૫૫ મિલીયન)

એકીકૃત PAT ૨૭૧% ઉછળીને રુ.,૭૫૦ કરોડ (યુએસડો ૨૧૧. મિલી)

માન્ચેરીઅલ HAM પ્રોજેક્ટ માટે માર્ગ વ્યવસાયે ત્રીજો પ્રોવિઝ્નલ COD હાંસલ કર્યો

જળ વ્યવસાયે રુ.,૨૪૬ કરોડ (યુએસડો ૩૯૨. મિલી)નો EPC પ્રોજેક્ટ મેળવ્યો

 

નાણા વર્ષ૨૩ના નવ માસની વર્ષથી વર્ષના ધોરણે એકીકૃત નાણાકીય કામકાજની ઝલક:

●     કુલ આવક ૧૩૫ % વધીને રુ.૧,૦૬,૪૫૯ કરોડ (યુએસડો ૧૨.૯ બિલીયન)

●     EBIDTA ૯૦% વધીને રુ.૬,૦૬૮ કરોડ (યુએસડો ૭૩૩.૫ મિલીયન)

●     એટ્રિબ્યુટેબલ PAT ૨૭૧% વધીને રૂ. ૧,૭૫૦ કરોડ (યુએસડો ૨૧૧.૫ મિલિયન)

 

નાણા વર્ષ૨૩ના ત્રીજા ક્વાર્ટરની વર્ષથી વર્ષના ધોરણે એકીકૃત નાણાકીય કામકાજની ઝલક:

●     કુલ આવક ૪૨% વધારા સાથે રુ.૨૬,૯૫૧ કરોડ (યુએસડો ૩.૩ બિલીયન) થઇ

●     EBIDTA ૧૦૧% વધીને Rs. ૧,૯૬૮કરોડ (યુએસડો ૨૩૭.૯ મિલીયન)

●     નાણા વર્ષ૨૨ના સમાન સમયગાળામાં રુ.૧૨ કરોડની ખોટ સામે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં  એટ્રિબ્યુટેબલ PAT વધીને રુ.૮૨૦ કરોડ(યુએસડો ૯૯.૧ મિલીયન થયો)

વ્યવસાયની મહત્વની ઝલક:

વ્યવસાય કામગીરીની ઝલક
અનિલ ઇકોસિસ્ટમ નેસેલ્લે સવલત નાણાકીય વર્ષ૨૪ના પહેલા ક્વાર્ટરમાં કાર્યાન્વિત અને કોમર્શિયલ એસેમ્બલીઝનું કામ શરૂ થશે
જળ વ્યવસાય ●        મધ્ય પ્રદેશમાં રુ.,૨૪૬ કરોડ (યુએસડો ૩૯૨. મિલી)ના નવા  EPC પ્રોજકેટ(શાક્કર પેન્ચ માઇક્રો લિફ્ટ ઇરીગેશન) માટેના કરાર પર હસ્તાક્ષર કરાયા
એઆરટીએલમાર્ગો ●        માન્ચેરીઅલ ખાતે ત્રીજા HAM પ્રોજેક્ટ માટે પ્રોવિઝ્નલ COD પ્રાપ્ત થયું

●        ગંગા એક્સપ્રેસવે કાગાઇ સતારા ગ્રીન ફિલ્ડ પ્રોજકેટ માટે નિયુક્તિની તારીખો મળી

પ્રાથમિક ઉદ્યોગોખનન સેવાઓ ●        છત્તીસગઢ રાજ્યમાં ૧૫ મિલી મેટ્રીક ટન ક્ષમતાના પેલ્મા માઇન માટે LoA પર હસ્તાક્ષર થયા
AMG મીડિઆ ●       AMG મીડિઆ નેટવર્કસે acquisition of NDTVનું હસ્તાંતરણ આખરી કર્યુ

 

*USD figures converted at 1 USD = Rs.82.725

 

વર્ષથી વર્ષના ધોરણે કામગીરીની ઝલક:

વ્યવસાય વિત્ત વર્ષ૨૩ના માસમાં વિત્ત વર્ષ૨૩ના ૩જા ક્વાર્ટરમાં
ANIL ઇકોસિસ્ટમ સોલાર મોડ્યુલનું વોલ્યુમ ૧૨% વધીને ૮૯૬ MW સોલાર મોડ્યુલનું વોલ્યુમ ૬૩% વધીને ૪૩૦ MW
AAHL – એરપોર્ટસ

(સાત કાર્યાન્વિત)

૫૩. મિલીઅન પ્રવાસીઓના આવાગમનનું સંચાલન પ્રવાસીઓનું આવાગમનમાં ૪૦% વધીને ૨૦. મિલીઅન થયું
પ્રાથમિક ઉદ્યોગોખનન સેવાઓ ઉત્પાદનનું વોલ્યુમ ૧૯. મિલીઅન મેટ્રીક ટન ઉત્પાદન વોલ્યુમ . મિલીઅન મેટ્રીક ટને આવીને ઉભું
પ્રાથમિક ઉદ્યોગો IRM વોલ્યુમ ૪૩% વધીને ૬૭. મિલીઅન મેટ્રીક ટન વોલ્યુમ % વધીને ૧૫. મિલીઅન મેટ્રીક ટન

 

અમદાવાદ, ફે્બ્રુઆરી ૧૪, ૨૦૨૩: અદાણી ઉદ્યોગ સમૂહના એક ભાગ અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ. (AEL)એ ૩૧ ડિસેમ્બર-૨૨ના પૂરા થતા ત્રીજા ક્વાર્ટર અને નવ માસના સમયગાળાના તેના પરિણામોની આજે જાહેરાત કરી છે.

અદાણી સમૂહના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, “છેલ્લા ત્રણ દાયકાઓમાં નાણાકીય વર્ષોના ઉત્તરોત્તર ત્રિમાસિક ગાળામાં અદાણી એન્ટરપ્રાઇઝે  ભારતના સૌથી સફળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ક્યુબેટર તરીકેના તેના સ્થાનને માત્ર યોગ્ય ઠેરવ્યું નથી, પરંતુ આંતરમાળખાનેે મુખ્ય વ્યવસાય બનાવવાનો ટ્રેક રેકોર્ડ પણ દર્શાવ્યો છે, “ દુનિયાની શ્રેષ્ઠ અસાધારણ O&Mના કૂશળ વ્યવસ્થાપન સાથે બરોબરી કરી શકે તેવી અમારી મૂળભૂત શક્તિ મેગા-સ્કેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટના અમલીકરણની ક્ષમતાઓ, સંસ્થાકીય વિકાસમાં રહેલી છે. અમારા તમામ હિતધારકો માટે સતત લાંબા ગાળાના મૂલ્યનું નિર્માણ કરતા રહેવા માટેની અદાણી પોર્ટફોલિયોની કંપનીઓની વિવિધ શક્તિઓનો ઉપયોગ કરવાની અમારી વ્યૂહરચના અસાધારણ સ્થિતિસ્થાપકતા અને અત્યંત નફાકારક કોર સેક્ટર બિઝનેસ બનાવવાની AELની ક્ષમતા સૂચવે છે. તેમણે ઉમેર્યું હતું કે વર્તમાન બજારની અસ્થિરતા કામચલાઉ છે અને લાંબા ગાળાના મૂલ્ય નિર્માણના વિઝન સાથે કંપની વિશિષ્ટ ઇન્ક્યુબેટર તરીકે મધ્યમ લીવરેજના બે ઉદ્દેશ્યો તરફ આગળ વધવા સાથે વિસ્તરણ અને વૃદ્ધિ માટે વ્યૂહાત્મક તકો ઉપર નજર રાખશે.અમારી સફળતા અમારા મજબૂત શાસન, કડક નિયમનકારી અનુપાલન,સતત કામગીરી અને  કેશફ્લોના નક્કર ઉપાર્જનનેે આભારી છે.

વિત્ત વર્ષ૨૩ના નવ માસમાં વર્ષથી વર્ષના ધોરણે એકીકુત નાણાકીય ઝલક

 IRM અને એરપોર્ટના વ્યવસાયમાં મજબૂત કામગીરીના કારણે કુલ આવકમાં ૧૩૫% વધારા સાથે રુ.૧,૦૬,૪૫૯ કરોડ (યુએસડો ૧૨.૯ બિલીઅન)

  • એરપોર્ટ અને IRM બિઝનેસના વધતા જથ્થાને અનુરૂપ EBIDTA ૯૦% વધીને રુ.૬,૦૬૮ કરોડ(યુએસડો ૭૩૩.૫ મિલિયન) થયો
  • એટ્રિબ્યુટેબલ PAT ૨૭૧% વધીને રૂ૧,૭૫૦ કરોડ (યુએસડો ૨૧૧.૫ મિલિયન) જે EBIDTAને અનુસરે છે

વિત્ત વર્ષ૨૩ના ત્રીજા ક્વાર્ટરમાં વર્ષથી વર્ષના ધોરણે એકીકુત નાણાકીય ઝલક

 ANIL ઇકોસિસ્ટમ, એરપોર્ટ અને IRM બિઝનેસ દ્વારા મજબૂત કામગીરીને કારણે કુલ આવક ૪૨% વધીને રૂ. ૨૬,૯૫૧ કરોડ (યુએસડો ૩.૩ બિલીઅન ડોલર બિલીઅન)

  • ANIL ઇકોસિસ્ટમ અને IRM બિઝનેસના વધતા વોલ્યુમને અનુરૂપ EBIDTA ૧૦૧% વધીને રુ.૧,૯૬૮ કરોડ (યુએસડો ૨૩૭.૯ મિલિયન) થયો
  • નાણા વર્ષ૨૨ના સમાન સમયગાળામાં રુ.૧૨ કરોડની ખોટ સામે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં એટ્રિબ્યુટેબલ PAT વધીને રુ.૮૨૦ કરોડ(યુએસડો ૯૯.૧ મિલીયન થયો)

નાણા વર્ષ-૨૩ના ૩જા ક્વાર્ટરમાં વ્યવસાયની છેલ્લી માહિતી:

ઇનક્યુબેટીંગ વ્યવસાયોની માહિતી

  1. અદાણી એરપોર્ટ હોલ્ડીંગ્સ લિ.(AAHL – Airports)
    • ક્વાર્ટર દરમિયાન અદાણી એરપોર્ટસે સંચાલન કર્યું –
    • વર્ષથી વર્ષના ધોરણે ૨૦.૩ મિલીયન પ્રવાસીઓના આવાગમન (૪૦% વધારો)
    • વર્ષથી વર્ષના ધોરણે ૧૪ k એરટ્રાફિક મુવમેન્ટ્સ (૨૧% વધારો)
    • ૧.૮ લાખ મેટ્રીક ટન કાર્ગો
  2. અદાણી રોડ ટ્રાન્સપોર્ટ લિ. (ARTL – Roads)
  3. માન્ચેરીઅલ-રેપાલ્લેવાડા ખાતે ત્રીજા HAM પ્રોજેક્ટ માટે પ્રોવિઝ્નલ COD હાંસલ કર્યો
  • ગંગા એક્સપ્રેસવે કાગાઇ સતારા પ્રોજકેટ માટે નિયુક્તિની તારીખ મળી
  • અમલ હેઠળના પાંચ HAM પ્રોજેક્ટની અદ્યતન માહિતી:
પ્રોજેક્ટ રાજ્ય કામગીરી %
વિજયવાડા બાયપાસ આંધ્ર પ્રદેશ ૩૯%
નાનાસા પિડગાવ મધ્ય પ્રદેશ ૩૭%
કોડાડ ખમ્મામ તેલંગાણા ૩૪%
અઝહીયુર વેંગાલમ કેરાલા ૧૬%
બડાકુમારી કાર્કી ઓડિસ્સા ૧૫%

 

  • તમામ HAM અને BOT પ્રોજેક્ટસમાં શરુથયેલી બાંધકામ પ્રવૃત્તિઓ
  1. અદાણી કોન્નેક્ષ પ્રા.લિ.(ACX – ડાટા સેન્ટર)
  • ડાટા સેન્ટર્સ પ્રોજેક્ટસના એકંદર સમાપનની વિગત
ડાટા સેન્ટર કામગીરી %
૩૩ MW માટે ચેન્નાઇ (૧૭ MW સંપૂર્ણ કાર્યરત) ૪૧%
નોઇડા ૨૩%
હૈદ્રાબાદ ૨૨%
મુંબઇ ૯%

 

નાણાકીય વર્ષ૨૩ના ત્રીજા ક્વાર્ટરમાં સ્થાપિત વ્યવસાયોની છેલ્લી માહિતી પર અપડેટ્સ

  1. અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રીઝ સપ્લાય ચેઇન ઇકોસિસ્ટમ

સોલાર સેલ અને મોડ્યુલ

  • અનુક્રમે માર્ચ-૨૩ અને જૂન-૨૩માં અપગ્રેડેશન હેઠળનો હાલનો ૧.૫ GW ક્ષમતાનો પ્લાન્ટ ટોપકોન સેલ ટેકનોલોજી મોડ્યુલ સાથે ૨.૦ GW માં અપગ્રેડ થવા અપેક્ષા છે.
  • આ સાથે કુલ સેલ અને મોડ્યુલની ક્ષમતા ૪.૦
  • વોલ્યુમ ૬૩% વધી ૪૩૦ MW

 વિન્ડ ટર્બાઇન ઉત્પાદન

  • નાણાકીય વર્ષ૨૪ના પ્રથમ ક્વાર્ટરમાં નેસેલ સવલત કાર્યરત અને કોમર્શિયલ એસેમ્બલી શરૂ થશે
  • નાણા વર્ષ૨૪ના પ્રથમ ક્વાર્ટર સુધીમાં બ્લેડ ઉત્પાદનની સુવિધા પૂર્ણ થશે
  1. પ્રાથમિક ઉદ્યોગો (ખનન સેવાઓ)
  • છત્તીસગઢ રાજ્યમાં ૧૫ મિલી મેટ્રીક ટન ક્ષમતાના પેલ્મા માઇન માટે LoA પર હસ્તાક્ષર થયા
  • ૩ રાજ્યોમાં ૧૧ ખાણોનો ૧૧૦ MMTથી વધુની ટોચની ક્ષમતા અને ૫૧ MMTની કાર્યકારી ક્ષમતા સાથે કુલ માઇનિંગ પોર્ટફોલિયો
  • ખાણકામ સેવાઓનું ઉત્પાદન ૬.૨ MMT રહ્યું

અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ અંગેઃ

ભારતના સૌથી મોટા અદાણી બિઝનેસ સમૂહમાં સામેલ અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ (AEL) એક ફ્લેગશીપ કંપની છે. વિતેલા વર્ષોમાં અદાણી એન્ટરપ્રાઈઝે ઉભરી રહેલા માળખાકીય સુવિધાઓના વ્યવસાય ઉપર લક્ષ આપવા સાથે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન નોંધાવીને તેનું અલગ અલગ લીસ્ટેડ કંપનીઓમાં રૂપાંતર કર્યું છે. અદાણી પોર્ટસ એન્ડ એસઈઝેડ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી પાવર, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટોટલ ગેસ જેવા સફળ પ્રકલ્પોમાં રૂપાંતર કરીને કંપનીએ તેના મજબૂત બિઝનેસ પોર્ટફોલિયો દ્વારા દેશને આત્મનિર્ભર બનાવવાની દીશામાં નોંધપાત્ર આપ્યું  છે. તેના વ્યૂહાત્મક મૂડીરોકાણો, એરપોર્ટ મેનેજમેન્ટ, રોડ, ડેટા સેન્ટર અને વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર આસપાસ કેન્દ્રિત થયા છે, જે મૂલ્યના બંધનોને ખોલવા માટેનો ઉલ્લેખનિય વ્યાપ ધરાવે છે.પરિણામે શેરહોલ્ડરોને છેલ્લા ૨૫ વર્ષમાં મહત્વનું વળતર મળ્યું છે.

આગામી પેઢીનું લક્ષ્ય તેના વ્યૂહાત્મક વ્યવસાયિક રોકાણોની ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ, એરપોર્ટ મેનેજમેન્ટ, રસ્તાઓ, ડેટા સેન્ટર અને કોપર અને પેટ્રોકેમ જેવા પ્રાથમિક ઉદ્યોગની આસપાસ કેન્દ્રિત છે, જે બધામાં મૂલ્ય ઉપાર્જનને ખુલ્લું મૂકવા માટે નોંધપાત્ર અવકાશ છે.

 વધુ માહિતી માટે: www.adanienterprises.com- પ્રચાર માધ્યમો માટે રોય પૌલ [email protected]રોકાણકાર સંબંધો માટે સંપર્ક: સૌરભ શાહ:અદાણી એન્ટરપ્રાઈઝીસ લિ. Tel: +91-79-25555266-saurabh.shah1@adani.com તથા મનન વખારીઆઅદાણી એન્ટરપ્રાઇઝીસ લિ. Tel: +91-79-25556140-[email protected]

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!