BHARUCH

પી.આઈ ફાઉન્ડેશન ના સહયોગ થી આજ રોજ phc ટંકારી ખાતે સ્ત્રી રોગ નિષ્ણાંત ડોક્ટર દ્વારા સ્ત્રી રોગ નિદાન કેમ્પ યોજાયો

*પી.આઈ ફાઉન્ડેશન ના સહયોગ થી આજ રોજ phc ટંકારી ખાતે સ્ત્રી રોગ નિષ્ણાંત ડોક્ટર દ્વારા સ્ત્રી રોગ નિદાન કેમ્પ યોજાયો*

સરકાર શ્રી દ્વારા માતા મુત્ય દર અને બાળ મુત્ય દર ઘટવા સતત પ્રયત્નશીલ રહતી હોય છે ત્યારે આજ તારીખ -૧૦ માર્ચ ૨૦૨૩ ના દિને જંબુસર તાલુકા ના ટંકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર સગર્ભા માતા અને સ્ત્રી રોગ અંગે નો કેમ્પ EMRI GREEN HEALTH SERVICES -૧૦૮ સંસ્થા અને પી.આઈ ફાઉન્ડેશન ના સહયોગ થી યોજાયો.

આ કેમ્પ માં આજુબાજુના વિસ્તાર ની અનેક સગર્ભા માતા ઉત્સાહ પૂર્વક જોડાયેલી હતી. સગર્ભા સ્ત્રીઓ ને ઘરે થી હોસ્પિટલ અને હોસ્પિટલ થી ઘરે સુરક્ષિત રીતે પહોંચાડવા માટે ખીલખીલાટ વાન દ્વારા સુવ્યવસ્થા કરવામાં આવી હતી.

આ કેમ્પ માં મુખ્ય ડોક્ટર શ્રી એશા પટેલ -(સ્ત્રી રોગ નિષ્ણાંત) અને ડો સંજય દુબે સાહેબ (phc ટંકારી)અને ડો.તાહિર ચોકીવાલા અને ડો.અમરેન્દ્રસિંહ (CSR હેડ- પી આઇ ફાઉન્ડેશન) અને પ્રવીણ સાહેબ અને સચિન સુથાર (પ્રોજેક્ટ કોઓડીનેટર) ના ઉપસ્તિથી માં યોજાયો.
જેમાં લગભગ ૧૦૯ જેટલી સ્ત્રીઓએ આ કેમ્પ નો લાભ લીધો હતો.
પી.આઈ ફાઉન્ડેશન અને Emri green health services -૧૦૮ સંસ્થા દ્વારા અંતરિયાળ અને દુર્ગમ વિસ્તાર માં અનેક વાર કેમ્પ નું આયોજન કરી માતા મુત્ય દર અને બાળ મુત્ય દર માં ઘટાડવા માં સફળતા પ્રાપ્ત થાય છે.

આ રીતે પી.આઈ ફાઉન્ડેશન ના નેતૃત્વમાં EMRI Green Health services-૧૦૮ સંસ્થા દ્વારા આ કેમ્પ ને સફળ આયોજન કરવામાં આવ્યું હતું એવો જિલ્લા પ્રોજેકટ કોઓડીનેટર સચિન સુથારે જણાવ્યુ હતું

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!