LUNAWADAMAHISAGAR

પતંગોત્સવ દરમ્યાન દોરીથી ધાયલ પક્ષીઓને બચાવવા મહીસાગર કરૂણા અભિયાનની સાવચેતીના પગલા લેવા અપીલ

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

પતંગોત્સવ દરમ્યાન દોરીથી ધાયલ પક્ષીઓને બચાવવા મહીસાગર કરૂણા અભિયાનની સાવચેતીના પગલા લેવા અપીલ

પતંગોત્સવ દરમ્યાન દોરીથી ધાયલ પક્ષીઓને બચાવવા કરૂણા અભિયાન અતંર્ગત ફકત ઉતરાયણના દિવસે પતંગ ચગાવીએ, વૃક્ષો/ઈલેકટ્રીક લાઈન અને ટેલીફોનથી દુર પતંગ ચગાવીએ, ધાયલ પક્ષીને જોતા તરત જ નજીકના પશુદવાખાના અથવા સરકારી કેન્દ્રનો સંપર્ક કરવો, ફસાયેલી દોરીનો નિકાલ કરવો વગેરે બાબતોને ધ્યાનમાં રાખવા અપીલ કરી હતી.

પતંગોત્સવ દરમ્યાન વહેલી સવારે અને સાંજના સમયે પતંગ ન ચગાવીએ,ચાઈનીઝ,સિન્થેટીંક કે કાચથી પીવડાવેલી દોરીનો ઉપયોગ ન કરીએ,ધાયલ પક્ષીના મોઢામાં પાણી કે ખોરાક ન મુકીએ સારવાર કેન્દ્રનો સંપર્ક કરવો,સાંજે અથવા રાત્રિએ આ દિવસોમાં ફટાકડા ન ફોડીએ/લાઉડ સ્પિકર કે ડી.જે ન વગાડીએ,ધાયક પક્ષીની સારવાર જાતે ન કરીએ કે તેના પર પાણી ન રેડવા અપીલ કરી હતી.

ધાયલ પક્ષીના સારવાર માટે નીચે મુજબના સારવાર કેન્દ્રનો સંપર્ક કરવો

(૧) લુણાવાડા :- ૯૭૧૨૪૩૫૦૫૬,૯૪૨૭૦૨૭૫૫૫,૯૬૩૮૩૯૦૩૬૦,૯૫૮૬૨૦૯૮૧૦,૯૭૨૬૧૯૬૫૮૮

(૨)સંતરામપુર:-૯૭૧૨૬૩૮૨૨૫,૯૭૧૨૪૧૦૩૪૫,૯૭૨૩૯૩૧૮૨૩,૬૩૫૧૭૨૦૦૫૯, ૮૪૬૯૧૨૬૭૦૧,૯૨૬૫૩૦૨૫૬૧

(૩)બાલાસિનો-૯૦૧૬૧૭૬૨૦૦,૯૦૯૯૪૭૦૫૧૦,૯૮૨૫૯૧૯૭૫૪

(૪)કડાણા – ૯૭૧૨૬૩૮૨૨૫,૯૪૨૮૪૮૫૬૪૭,૯૪૨૬૪૦૫૮૭૫,૯૭૭૪૮૧૯૪૪૦,૯૩૧૩૧૦૬૩૪૧,૯૭૨૫૯૬૮૧૯૧,૮૨૩૮૧૩૦૦૨૭

(૫) ખાનપુર:-૭૩૫૯૯૩૦૮૫૭, ૭૩૫૯૨૫૮૧૫૨-૬૩૫૧૦૨૭૦૭૭, ૭૮૭૪૧૯૫૯૫૭

(૬) વિરપુર:– ૯૦૧૬૧૭૬૨૦૦, ૯૦૯૯૪૭૦૫૧૦,૭૫૬૭૮૯૯૦૦૩

કરૂણા એમ્બ્યુલન્સ નં. -૧૯૬૨, ગુજરાત રાજય હેલ્પલાઈન નં. -૧૯૨૬ તથા વન્યજીવ હેલ્પલાઇન નં. −૮૩૨૦૦૦૨૦૦૦ પોલિસ હેલ્પલાઈન -૧૧૨ નો ઉપયોગ કરવો.

 

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!