JUNAGADHMANGROL

માંગરોળ: શહેરમાં યુવતી પર દુષ્કમૅ કરી માર મારતા ૨ લોકો સામે ફરિયાદ નોંધાઇ

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં પાણી ભરવું હોય તો હુ કહું તેમ કરવું પડશે ‘-ઢગાએ યુવતી પર દુષ્કમૅ ગુજાયુઁ ,માતા તેમજ ભાઈને મારી નાખવાની ધમકી પણ આપી

માંગરોળમાં રહેતી 25 વષૅની યુવતી પર તેમના પાડોશમાં રહેતા આદમ સુલેમાન પડાયાએ દુષ્કમૅ ગુજાયુઁ ધરે પાણી ભરવા આવતી હતી. ત્યારે પોતાની પુત્રીની ઉમરની યુવતી પર ઢગાએ તેની મજબુરીનો ફાયદો ઉઠાવી વારંવાર દુષ્કમૅ ગુજાયુઁ હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ અંગે માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

ભાગે બનનાર યુવતીનો પરિવાર વાડી વિસ્તારમાં રહેતો હોવાથી ત્યા પીવાના પાણીની વયવરથા ન હતી. જેથી તે પાડોશીને ત્યાં અવારનવાર પાણી ભરાવા માટે જતી હતી. તયારે પાણી ભરવું હોય તો હુ કહું તેમ કરવું પડશે તેમ કહી યુવતીની મજબુરીનો ફાયદો ઉઠાવી પાડોશીએ બળજબરીથી યુવતી સાથે શરીર સંબંધ બાંધી દુષ્કમૅ આચયુઁ હતું તેમજ ધમકી આપી હતી કે,જો આ બાબતની વાત કોઈને કરીશ તો તને ,તારી માતાને અને તારા ભાઈને જાનથી મારી નાખીશ .ભોગ બનનાર યુવતીને આરોપી આદમ સુલેમાન પડાયા અને હનીફ ઉફૈ સવાજ બાબરીયા દ્વારા ઠીકા પાટુનો મૂઢમાર માર પણ માયોં હતો. જે અંગે માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા માંગરોળ પીએસઆઈ એસ.એ.સોલંકી દ્વારા આરોપીને ગણતરીના કલાકોમાં જ પકડી પાડવામાં આવ્યો હતો.

આ ધટના બાબતે માંગરોળ ડીવાયએસપી ડી વી કોડીયાતર જણાવ્યું હતું કે માંગરોળના વાડી વિસ્તારમાં ભોગ બનનારને અવારનવાર સુલેમાન પડાયાની વાડીએ પાણી ભરવા જવાનું થતા આરોપીએ વારંવાર દુષ્કમૅ કયુઁ છે. અને માર માયોં છે.તેમજ આ બાબતની જાણ કોઈપણને કરશે તો તેની જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જે અંગે ભોગ બનનારની બહેને માંગરોળ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 376,223 હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે આ સમગ્ર હકીકત સામે આવતા માંગરોળ પીએસઆઈ એસ એ સોલંકી મેડમ અને પોલીસ સ્ટાફ દ્વારા આરોપીને ગણતરીની કલાકોમાં પકડી વધુ પૂછપરછ હાથી ધરાઇ હતી

—– રિપોર્ટર—– વસંત અખિયા માંગરોળ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!