GANDHIDHAMKUTCH

ચોરી ડે છળકપટથી મેળવેલ ૩ર મોબાઈલ સાથે એક ઈસમને ઝડપી પાડતી ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ

૨૦-મે

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

ગાંધીધામ કચ્છ :- ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ સ્ટાફ ના માણસો પો.સ્ટે. વીસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન એફ.સી.આઈ. ડોલોની પાસે ગાંધીધામ ખાતેથી એક ઇસમ અજય ૨ાજેશ મહેશ્વરી (ઉ.વ.૨૦)રહે,એફ.સી.આઈ.કોલોની મ.નં.૨૭/બી ગાંધીધામ વાળા પાસે આધાર પુરાવા વગરના કુલ ૩૨.મોબાઇલ જે કુલ કી.રૂ-૯૨૦૦૦/- ના મુદ્દામાલ સાથે સખ્સને પકડી ને આગળ ની કાયદેસરની કાર્યવાહી કરતી ગાંધીધામ એ. ડિવિઝન પોલીસ.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!