GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
સ્વામીવિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ કાલોલ નગર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્મ યોજાયો.

તારીખ ૦૩/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
આજરોજ સ્વામીવિવેકાનંદ વન અભિયાન અંતર્ગત,”એક યુવા એક વૃક્ષ” અંતર્ગત કાલોલ નગર માં વૃક્ષારોપણ કાર્યક્મ સોમનાથ પાતાળેશ્વર મહાદેવ ખાતે યોજાયો હતો.જેમા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાય, યુવા બોર્ડ ના જિલ્લા સંયોજક જીગરભાઈસોની,નગર સંયોજક કૌશલ ઉપાધ્યાય, હર્ષિલભાઈ પંડયા, રોહનભાઈ પટેલ તાલુકા સંયોજક મુકશેભાઈ તેમજ યુવા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

1
/
107
રસ્તા-ગટર જેવી પ્રાથમિક સુવિધાઓન મળતા મહાનગરપાલિકા કચેરીએ ઘેરાવ: શનિવારે ચક્કાજામની ચીમકી
MORBI:SIRની કામગીરીમાં છેલ્લા દિવસોમાં હજારો વાંધા અરજી થવા બાબતે:કોંગ્રેસે કલેક્ટરને આવેદન પાઠવ્યું
છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા સઘન મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં ગેરરીતિઓ અંગે આક્ષેપો
1
/
107





