KALOL(Panchamahal)PANCHMAHAL

દાહોદ તરફ જતી બસમા કાલોલ બસ સ્ટેન્ડ મા સગર્ભા મહિલાની ૧૦૮ ટીમ દ્વારા સફળતાપૂર્વક ડિલિવરી કરાઈ

 

તારીખ ૧૫/૦૭/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

વડોદરા થી દાહોદ તરફ જતી એસટી બસમા પતી પત્ની મુસાફરી કરતા હતા જે પૈકી મહીલા સંગીતાબેન માવી નામની સગર્ભા મહિલાને કાલોલ બસ સ્ટેન્ડ પાસે પ્રસવની પીડા ઉપડતા ૧૦૮ ને જાણ કરતા કાલોલ બસ સ્ટેન્ડ મા ૧૦૮ ની ટીમ આવી પહોંચી હતી અને સગર્ભા મહિલાની સફળતા પૂર્વક ડિલિવરી કરાઈ હતી મહિલાએ પુત્રી ને જન્મ આપ્યો હતો ડિલિવરી બાદ માતા પુત્રી સાથે તેના પતી ને નજીકના દવાખાને લઈ જવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!