ગોધરા ભગવંત નગર સોસાયટી યુવક મંડળ દ્વારા ઓપરેશન સિંદૂર થીમ પર ગરબાનું આયોજન.
તારીખ ૩૦/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ગૃહ રાજ્ય મંત્રીએ જાહેરાત કરી હતી કે ૨૮મી સપ્ટેમ્બર ૨૦૨૫ ને રવિવારના રોજ સાત મા નોરતે રાત્રે નર્વ બરાબર ૧૧ કલાકે સમગ્ર ગુજરાત ભરમાં એકીસાથે ભારતીય સેનાના આં શૌર્યને સમર્પિત ‘ઓપરેશન સિંદૂર’ માં ગરબાના ગાન સાથે ગરબે ઘુમવામાં ની આવે, ગરબે રમી દેશના વીર જવાનોને અનોખી સલામી આપવામાં આવે માં આ ઐતિહાસિક અવસરમાં જોડાઈને વિશ્વવિક્રમ રચવા માટે હર્ષ સંધવીએ નો આહવાન કર્યું હતું. હર્ષ સંઘવીએ વધુમાં ઉમેર્યું કે, રાત્રે સમગ્ર ગુજરાત એક જ ની તાલે એક જ સૂરમાં આપણી સેનાના ના સન્માનમાં ઓપરેશન સિંદૂર પર બનેલા ગરબે ઘૂમશે.’આ પહેલ ગરબાના માધ્યમથી દેશભક્તિની ભાવનાને ઉજાગર કરશે જેને લઈ ગોધરા ભગવત નગર સોસાયટી યુવક મંડળ દ્વારા નવરાત્રી ગરબા મહોત્સવમાં પહેલગામ હુમલા ના વળતા જવાબ રૂપે જે સ્ટ્રાઈક કરવામાં આવી તે ઓપરેશન સિંદૂર ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સમગ્ર ગુજરાતમાં કિર્તીદાન ગઢવી નો ઓપરેશન સિંદૂર ગરબો કરી હુમલાનો ભોગ બનેલ અને વીરતાથી આતંકીઓનો ખાતમો બોલાવનાર આપણી ત્રણેય સેના ની વીરતાને સમર્પિત કરી સેનાના શોર્યને સલામી આપી હોવાની જાણ ડોક્ટર અંકિતા પટેલ દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.