AHMEDABAD

અમદાવાદ ના જમાલપુર વિસ્તારમા 4 દિવસ માં બે મોટી ઘટના 1 હત્યા અને બીજો 28 લાખ ની લૂંટ : લૂખા તત્વો આરોપી બેફામ

રિપોર્ટર : ગિરીશ રાવળ અમદાવાદ

અમદાવાદ માં આવેલ જમાલપુર વિસ્તારમાં છેલ્લા 7 દિવસમાં બે મોટી ઘટના બની છે જેમાં તારીખ 14 ના રોજ એક હત્યા નો બનાવ બન્યો હતો અને 17 તારીખે બીજી ઘટના બની અગાડીયા પેઢી ના વ્યક્તિ ભાવેશ પટેલ તેમની કંપની રમેશ્વર એન્ટરપ્રાઈસ નવરંગપુરા ની પેઢી ના પૈસા લઈને રાબેતા મુજબ ઝવેરીવાડ બ્રાન્ચે જૈરહ્યા હતા તે સમયે તેમની પાસે કુલ 65લાખ હતા પણ સદ્ નસીબે 28 લાખ રૂપિયાની સાંજના સુમારે લૂંટ કરવામા આવી હતી.આરોપી રૂપિયા લઈને ભાગવામાં સફળ રહ્યો હતો.

જમાલપુર માં આવેલ APMC માર્કેટ માં થી વેપારી પાસેથી રોકડ રકમ લઈને નીકળ્યા ત્યારે જમાલપુર કાચની મસ્જિદ પાસે ચંપાબેન ની ચાલી નજીક થી નીકળ્યાં હતા તેમની પાસે કુલ 65 લાખ જેટલી રકમ અલગ- અલગ થેલામાં હતી તે રકમ એક્ટિવા પર લઈને જતા હતા. આરોપી એ પાઈપ વડે હુમલો કરી નીચે પડ્યા હતા સામે વિરોધ કરતા રિવોલ્વર ફાયરિંગ કરી 28 રોકડ રકમ નો થેલો લઈને આરોપી નાસી છૂટ્યા હતો તે અંગે ગાયકવાડ હવેલી માં ફરિયાદ દાખલ કરવામાં આવી છે હાલ પોલીસ તપાસ ચાલુ કરવામાં આવી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!