BHARUCH CITY / TALUKO
ભરૂચ: પશ્ચિમ વિસ્તારમાં આવેલા મદીના પાર્ક સોસાયટીમાં ડમ્પર ચાલકે આઠ જેટલા જીઈબીના થાભલા તોડ્યા, લોકોના પાતળા અને કપડા બળી ગયા..
સમીર પટેલ, ભરૂચ ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મદીના પાર્ક સોસાયટીમાં માટી ભરેલા ડમ્પર ચાલકે માટી ખાલી કરતા સમયે આઠ…
ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજીત ભરૂચ પ્રિમિયર લીગ સીઝન-4 નું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે ભરૂચની ખાનગી હોટલ ખાતે આઠ ટીમના માલિકો દ્વારા બે આઇકોન ખેલાડીની પસંદગીની પ્રક્રિયા યોજાઈ હતી.
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લાના શહેર અને ગ્રામ્ય કક્ષાના ખેલાડીઓને ક્રિકેટના મેદાનમાં રમવા માટે એક નવું પ્લેટફોર્મ મળી રહે તે…
ભરુચના તાપમાનમાં ફેરફાર:સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ, આગામી દિવસોમાં પુનઃ ઠંડીનો અહેસાસ થશે
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લામાં દિવસ દરમિયાન લોકોને ગરમીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે.ત્યારે આગામી દિવસોમાં ઠંડી પડવાની આગાહી હવામાન…
ભરૂચના પતંગવાલા પરિવારમાં માત્ર એક જ વ્યક્તિ પેઢીગત ધંધામાં, ગુલામ મોહમંદે કહ્યું જીવીશ ત્યાં સુધી પતંગ બનાવીશ
ભરૂચમાં પતંગના રસિકો માટે પતંગ બનાવતા એક માત્ર પતંગવાલા પરિવાર છે. ઉત્તરાયણના બે મહિના પહેલા હાથ બનાવટની અવનવી પતંગ…
બાળકોને શિક્ષણનો અભાવ છે કે મહાનુભવોમાં..? ભરૂચમાં આંગણવાડીમાં મહાનુભવો સરસ્વતીના મંદિરમાં જ પગરખા સાથે.. બાળકો પગારખા વિનાના..
સમીર પટેલ, ભરૂચ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાંમહાનુભવોનું બુદ્ધિનું પ્રદર્શન સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનું કેન્દ્ર..? સામાન્ય રીતે શૈક્ષણિક શાળાઓને વિદ્યાર્થીઓ અને…
કબીરવની છત્ર છાયામાં મંગલેશ્વર ખાતે કથા યોજાશે, મોરારીબાપુ હેલિકોપ્ટરથી મંગલેશ્વર ખાતે પહોંચ્યા
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લાના મંગલેશ્વર ખાતે આવતી કાલથી પ્રખ્યાત ક્થાકાર મોરારી બાપુની કથાનો પ્રારંભ થનાર છે.ત્યારે 3જી જાન્યુઆરીના રોજ…
જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા શૈક્ષણિક સહાયના ચેક અને સર્ટીફીકેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો..
સમીર પટેલ, ભરૂચ જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ સાચા અર્થમાં જન સેવા કાર્ય તરીકે ઉભરી આવ્યું… પ્રધાનમંત્રી ના આત્મનિર્ભર સંકલ્પને પણ…
ભરૂચ: રીક્ષા એશોસિએશન દ્વારા મહંમદ પૂરા ખાતે ખરાબ રોડ રસ્તા મુદ્દે ધરણા પ્રદર્શન, પાલિકા વિપક્ષ નેતા અને ભાજપ ની મીલીભગત હોવાના આબિદ મિર્ઝા ના આક્ષેપ…
સમીર પટેલ, ભરૂચ પરમિશન વિના ધરણા કરવા નીકળેલા રીક્ષા એશોસિએશનના પ્રમુખ તેમજ કોંગ્રેસ ના નેતાઓને પોલીસે ધરણા ન કરવા દીધા……
ખુરશી સાચવવા સરકારમાં માત્ર આંગળી ઉંચી કરનારા સ્થાનિક નેતાઓને થપ્પડ : ભરૂચના હિત માટે તો બોલો …!
સમીર પટેલ, ભરૂચ ભરૂચ અને અંકલેશ્વરની ટવીન સીટી બનાવવાની વાત 15 વર્ષ બાદ પણ સાકાર થઇ નથી તેવામાં સ્થાનિક નેતાઓ…
ભરૂચ: કરમાલી-કરજણ ગામ નજીકથી ગેર કાયદેસર માટી ખનનનું કૌભાંડ ઝડપાયું, રૂ. 4 કરોડથી વધુ મુદ્દામાલ જપ્ત
સમીર પટેલ, ભરૂચ ભરૂચ તાલુકાના કરમાલી-કરજણ ગામ નજીક પરવાનગી વગર માટી ખનીજનું બિનઅધિકૃત ખોદકામ અને વહનનું કૌભાંડ ઝડપાયું છે જેમાં…










