GUJARATMORBIMORBI CITY / TALUKO

Rajkot:રાજકોટ બસ પોર્ટથી હીરાસર એરપોર્ટ માટે ઇલેક્ટ્રીક બસ સુવિધા ઉપલબ્ધ કરાવાઇ

Rajkot:રાજકોટ બસ પોર્ટથી હીરાસર એરપોર્ટ માટે ઇલેક્ટ્રીક બસ સુવિધા ઉપલબ્ધ કરાવાઇ

 

રાજકોટ તા. ૨૦ ઓકટોબર – મુસાફરોની સુવિધા અર્થે રાજકોટ બસ પોર્ટથી રાજકોટ ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ હીરાસર જવા આવવા માટે તા.૧૦/૦૯/૨૦૨૩ થી રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા નવીન ઇલેક્ટ્રીક બસ સર્વિસ શરૂ કરવામાં આવી છે, જે બસનું ભાડું રૂા ૧૦૦/- નક્કી કરવામાં આવેલ છે. રાજકોટ બસ પોર્ટથી હીરાસર એરપોર્ટ માટે બસ ૬.૦૦, ૮.૦૦, ૧૦.૦૦, ૧૨.૦૦, ૧૩.૦૦, ૧૫.૦૦, ૧૭.૦૦ અને ૧૯.૦૦ કલાકે નીકળશે અને હીરાસર એરપોર્ટથી રાજકોટ બસપોર્ટ માટે બસ ૭.૦૦, ૯.૦૦, ૧૧.૦૦, ૧૩.૦૦, ૧૪.૦૦, ૧૬.૦૦, ૧૮.૦૦, ૨૦.૦૦ કલાકે નીકળશે.

આ ઈલેક્ટ્રીક બસ ફુલ્લી એ.સી.થી સુસજ્જ છે. તેમાં આરામદાયક સીટીંગ વ્યવસ્થા અને બસનું સંપૂર્ણપણે ઘોંઘાટરહિત સંચાલન થાય છે.પ્રદૂષણમુક્ત ઇલેક્ટ્રિક બસની સેવાઓનો સર્વે મુસાફરોને લાભ લેવા વિભાગીય નિયામક એસ.ટી. રાજકોટની યાદી દ્વારા જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!