AHMEDABAD
-
ફરી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી
આગામી સાત દિવસ રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે ઓરેન્જ…
-
ગુજરાત ડ્રગ્સનું હબ બની રહ્યું છે તેના લીધે વિદ્યાર્થીઓના વાલીઓ ચિંતાતુર બન્યા છે: હરપાલસિંહ ચુડાસમા
• યુથ કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા માટે તૈયારી શરૂ કરી. • ગુજરાતમાં યુથ કોંગ્રેસ દ્વારા રચનાત્મક કાર્યક્રમનું આયોજન…
-
ભારતીય વિદ્યા ભવન અને ઇન્ફોસિસ ફાઉન્ડેશનના સયુંકત ઉપક્રમે એકાંકી નાટકો યોજાયા
ભારતીય વિદ્યા ભવન અને ઇન્ફોસિસ ફાઉન્ડેશનના સયુંકત ઉપક્રમે, કલ્ચરલ આઉટરિચ પ્રોગ્રામ ના ૧૦૫ ના કાર્યકમ અંતર્ગત, ફિનિક્સ ગ્રુપ ઓફ થિયેટર…
-
અરવિંદ કેજરીવાલજીના સ્વાસ્થ્ય માટે અને જેલમુક્તિના ઉદ્દેશ સાથે આમ આદમી પાર્ટીએ પદયાત્રાનું આયોજન કર્યું.
‘આપ’ પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની આગેવાનીમાં પદયાત્રાનું આયોજન થયું. ગાંધીજીની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી અરવિંદ કેજરીવાલજીના સ્વાસ્થ્ય માટે અને જેલમુક્તિ…
-
ગુજરાતના BJP નેતાઓ ભૂમાફિયા, ડ્રગ્સ માફિયા, બૂટલેગરની ભૂમિકામાં ? !!!
ગુજરાતમાં હાલ એવી પરિસ્થિતી પ્રવર્તી રહી છે કે, કેસરિયો ખેસ ધારણ કરોને, કાળા કરતૂતો કરો. પક્ષના નામે ચારેકોર ગોરખધંધા ચાલી…
-
કાર ભાડે આપવાના બહાને ફ્રોડ કરનાર ભાજપ નેતાના પુત્ર પ્રિન્સ મિસ્ત્રીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ
અમદાવાદમાં કાર ભાડે રાખવાના નામે કૌભાંડ આચરનારા ભાજપ નેતાના દીકરા પ્રિન્સ મિસ્ત્રીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પ્રિન્સ મિસ્ત્રી દેવુ…
-
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ચોમાસું જોરદાર જામ્યું છે, તો બીજી તરફ હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે.…
-
અલ્ફાઝ-એ-ઇશ્ક: ગઝલ એક્સ્ટ્રાવાગાન્ઝા
ગઝલ ગાયક, સંગીતકાર અને નિર્માતા નિશ્ચલ ઝવેરીનો ગઝલ શો ‘અલ્ફાઝ-એ-ઇશ્ક’ સાથે કાલાતીત ધૂન અને કાવ્યાત્મક લાવણ્યની સાંજ તરફ આગળ વધો…
-
2.5 લાખ રિક્ષાચાલકો અને 80000 ટેક્સી ડ્રાઈવરોની આજે હડતાળ
અમદાવાદીઓ જો તમે આજે કોઈ પ્લાન કર્યો હોય કે ક્યાંક ફરવા જવું છે કે બજારમાં ખરીદી કરવા નીકળવું છે અને…
-
મધ્યપ્રદેશની ભાજપ સરકાર દિકરીઓને દર મહિને 1000 રૂપિયાની સહાયતા કરે છે, તો ગુજરાતમાં કેમ નહિ?: આપ
ભાજપ શાસિત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની જેમ ગુજરાતના દીકરા દીકરીઓને માસિક સહાય રાશી આપવામાં આવે તે માંગ સાથે આમ આદમી પાર્ટીએ…