VALSAD
ધરમપુરના ઓઝરપાડા ગામે વિધવા સહાય અને સન્માન સમારંભ યોજાયો
વલસાડ, તા. ૧૧ નવેમ્બર ધરમપુર તાલુકાના ઓઝરપાડાના મંદિર ફળિયામાં દીપજયોતિ સેવા મંડળ દ્વારા ધરમપુર તાલુકાના ગામોની નિરાધાર એવી ૪૫ બહેનોને…
ધરમપુર પોતાના ઘરેથી બાઈક લઈને નીકળેલો ૨૪ વર્ષીય શુભમ ગુમ
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૦૮ નવેમ્બર વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની ચેતના હોટેલની બાજુમાં ટાવર પાસે રહેતા ૨૪ વર્ષીય શુભમભાઈ મનિષભાઈ…
કપરાડાની ૨ વર્ષની બાળકીને હ્રદયમાં કાણાંનું વિના મુલ્યે ઓપરેશન થતાં નવું જીવન મળ્યું
ખાનગી હોસ્પિટલમાં બે લાખ સુધીના ખર્ચની સામે નિ:શુલ્ક ઓપરેશન થતાં ગરીબ પરિવારને રાહત સંકલન – સલોની પટેલ માહિતી બ્યુરોઃ વલસાડ…
ઉમરગામના પાલી કરમબેલીમાં પ્રાકૃતિક ખેતી તાલીમ યોજાઈ
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૬ નવેમ્બર વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં પાલી કરમબેલી ખાતે આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે તાલીમનું…
ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં સ્વાસ્થ્ય અને આરોગ્ય સુરક્ષા કાર્યક્રમ યોજાયો
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૪ ઓક્ટોબર વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે સરકારી વિજ્ઞાન કોલેજમાં NSS અંતર્ગત સ્ત્રી સ્વાસ્થ્ય અને…
ધરમપુરના નગારિયામાં ”વારસો મારા ફળિયાનો” પુસ્તકનું વિમોચન કરાયું
વલસાડ તા. ૨૪ ઓક્ટોબર ધરમપુર તાલુકાના નગારિયા ગામના પટેલ ફળિયામાં રહેતા કમલેશ બી. પટેલ દ્વારા રચિત “વારસો મારા ફળિયાનો” પુસ્તકનું…
ધરમપુરના સામરસિંગી ગામે પ્રાકૃતિક ખેતીની ખેડૂત શાળા યોજાઈ
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૪ ઓક્ટોબર વલસાડ જિલ્લાના આત્મા પ્રોજેક્ટ દ્વારા ધરમપુર તાલુકાના સામરસિંગી ગામ ખાતે ગુલાબભાઈ ભોયાના ખેતરે ડાંગર…
વલસાડ એસટી ડિવિઝન કચેરી ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો, ૭૧ બોટલ એક્ત્ર થઈ
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૪ ઓક્ટોબર વલસાડ એસ.ટી.ડિવિઝન કચેરી અબ્રામા ખાતે ‘‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’’ ઝુંબેશ અંતર્ગત વલસાડ વિભાગના વિભાગીય…
ભીલાડની ગર્વમેન્ટ સાયન્સ કોલેજમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઈનોવેશન પોલિસી પર સેમિનાર યોજાયો
પેટન્ટ, કોપીરાઈટ અને ટ્રેડમાર્ક વિશેની વિસ્તૃત સમજ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવી —- માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૫ સપ્ટેમ્બર વલસાડ જિલ્લાના…
વલસાડ જિલ્લામાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં કુલ ૧૧,૬૦૪ કેસનો નિકાલ, કુલ રૂ.૧૪.૬૩ કરોડનું સમાધાન
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૫ સપ્ટેમ્બર વલસાડ જિલ્લા અદાલત તેમજ તાબા હેઠળની તાલુકાની તમામ અદાલતોમાં તા.૧૪/૦૯/૨૦૨૪નાં રોજ નેશનલ લોકઅદાલતનું આયોજન…










