JUNAGADH CITY / TALUKO
-
બાગાયત ખાતાની નવી યોજનાઓનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવા અનુરોધ
ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે બાગાયત ખાતાની નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓનો લાભ મેળવવા માટે જૂનાગઢ…
-
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો વિકસાવેલી તુવેરની નવી જાત ગુજરાત તુવેર-૧૧૧ ખેડૂતો માટે આશીર્વાદરૂપ
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા તુવેરની નવી જાત ‘ગુજરાત તુવેર-૧૧૧ જાત (જીટી-૧૧૧) વિકસાવવામાં આવી છે. આ નવી જાત સુકારા અને…
-
જૂનાગઢની વેટરિનરી કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૬ની ઉજવણી
વેટરિનરી કોલેજ, કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) એકમ દ્વારા “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ…
-
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર સ્મૃતિ કેન્દ્ર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટે ‘સરદાર સ્મૃતિ કેન્દ્ર રજત જયંતી એવોર્ડ’ માટે અરજીઓ આમંત્રિત
ખેડૂત પુત્ર અને અખંડ ભારતના અજોડ શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મશતાબ્દી વર્ષ-૧૯૭૫ની સ્મૃતિમાં સ્થાપિત સરદાર સ્મૃતિ કેન્દ્રો પૈકીના જૂનાગઢ કેન્દ્ર…
-
જૂનાગઢ ચાઇલ્ડ હેલ્પલાઇનના કર્મયોગીઓ દ્વારા ‘વિશ્વ યોગ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી
જૂનાગઢ ચાઇલ્ડ હેલ્પલાઇન ટીમ દ્વારા યોગ દિવસ નિમિત્તે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રોજબરોજ પીડિત…
-
જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી યોગેશ ચૈધરીની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી યોગેશ ચૌધરીના અધ્યક્ષતામાં આજે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા કલેકટરશ્રીએ અરજદારોના…
-
જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાના નેતૃત્વમાં જૂનાગઢ જિલ્લામાં ભાજપનું વિશેષ સંપર્ક અભિયાન બન્યું જનવિશ્વાસનું અભિયાન
જનતા સાથે સીધો સંવાદ, વિકાસની સીધી વાત : જૂનાગઢમાં ભાજપના સંપર્ક અભિયાનને મળ્યો જંગી પ્રતિસાદ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાના…
-
‘સ્વસ્થ જીવન માટે યોગ’ના સંદેશ સાથે જૂનાગઢમાં ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી
પોલીસ તાલીમ મહાવિદ્યાલય ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી…
-
તંત્રના પાપે પ્રજા મુશ્કેલીમાં : જૂનાગઢમાં વર્ષોથી મ્યુનિસિપલ વેરો ભરતા અને કાયદેસર મિલકત ધરાવતા પરિવારો પર વન વિભાગની ‘દેશનિકાલ’ જેવી નોટિસથી હાહાકાર!
૧૯૯૩થી નગરપાલિકા મંજૂરી આપી વેરો વસૂલે છે, તો વન વિભાગને ૪૦ વર્ષે કેમ ‘ગેરકાયદેસર દબાણ’ દેખાયું? સરકારી તંત્રોના પાપ અને…
-
કિશોરીઓના ઉજ્જવળ ભવિષ્ય અને જીવન ઘડતર તરફ આઈ.સી.ડી.એસ. શાખા જૂનાગઢ અને અપરાજિતા ફાઉન્ડેશનનું પ્રશંસનીય કદમ
મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા ડિજિટલ ટેક્નોલોજીના માધ્યમથી કિશોરીઓના સશક્તિકરણ માટે એક પ્રશંસનીય અને અનોખી પહેલ હાથ ધરવામાં…







