NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી
નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
-
નવસારી જિલ્લામાં મેઘતાંડવ : ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, ૬૩ માર્ગો બંધ
વાત્સલયમ સમાચાર મદન વૈષ્ણવ ચીખલીમાં ૨૩૨ મીમી, વાંસદામાં ૨૪૧ મીમી અને ગણદેવીમાં ૧૯૮ મીમી વરસાદ; ચારેય લોકમાતા નદીઓ…
-
ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો ધ્યાન આપો! મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની સહાય મેળવવા ઓનલાઈન અરજી કરો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાત રાજ્ય સરકારની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત નાણાકીય વર્ષ 2026-27 માટે નોંધાયેલ ગૌશાળા અને પાંજરાપોળ…
-
ગૌમાતા- પાંજરાપોળ ધારકોએ મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર ઓનલાઈન અરજી કરવી
વાત્સલયમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાત રાજ્ય સરકારની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ…
-
નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહીને પગલે તંત્રને હાઈ એલર્ટ પર રહેવા સૂચના
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ભારતીય હવામાન વિભાગ (IMD) અમદાવાદ દ્વારા તા. 2 જુલાઈ, 2026 માટે જાહેર કરાયેલી આગાહી અનુસાર નવસારી…
-
વલસાડ: કરોડોના પુલમાં બેદરકારીનો પર્દાફાશ? ઔરંગા નદી પરનું કામ અટવાતા સરકાર સામે ઉઠ્યા ગંભીર સવાલો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ચોમાસામાં હજારો લોકો મુશ્કેલીમાં; ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો. નિરવ પટેલે મુખ્યમંત્રીને લખ્યો પત્ર – SIT તપાસ,…
-
ગૌરક્ષકોની માંગ ફળી:નવસારી પશુવાડામાં સુવિધાઓમાં સુધારો, મેયર અશોકભાઈ ધોરાજીયાનો ગૌરક્ષકો દ્વારા આભાર
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ શેડ, ઘાસચારો, CCTV સહિતની કામગીરીને આવકાર; હવે બાકીના ગૌવંશ માટે કાયમી વ્યવસ્થા જાળવવાની માંગ નવસારી,…
-
નવસારી ખાતે નવનિર્મિત આધુનિક શાળા ભવનનું મેયર તથા ધારાસભ્યના હસ્તે ભવ્ય લોકાર્પણ કરાયું.
વાત્સલ્યમ સમાચાર | મદન વૈષ્ણવ ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ અને કમિશનર જયેશ ઉપાધ્યાયની ઉપસ્થિતિ નવસારી મહાનગરપાલિકા શિક્ષણ સમિતિ સંચાલિત અંબિકા પ્રાથમિક…
-
નવસારીના દૂધિયા તળાવ પશુવાડામાં ગૌમાતાઓની દયનીય હાલત! ભૂખમરાને કારણે મૃત્યુના બનાવો, ગૌરક્ષકોમાં રોષ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ NMCની બેદરકારી સામે ગૌરક્ષક રાકેશભાઈ શર્માની મેયરને લેખિત રજૂઆત, ઉકેલ નહીં આવે તો અનશન આંદોલનની ચીમકી…
-
નવસારી જિલ્લામાં સસ્તા અનાજની 9 દુકાનોની તપાસમાં લાખો રૂપિયાની ગેરરીતિ સામે આવતા ખળભળાટ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારીમાં રાશન દુકાનદારો સામે કલેક્ટરનો કડક ચાબુક: રૂપિયા 15.87 લાખનો દંડ, એક પરવાનો કાયમી રદ નવસારી,…
-
રાજ્યકક્ષાની યોગ સ્પર્ધામાં પારડીની ડો. જિજ્ઞા ગરાસિયાનો ઝળહળતો વિજય,રાજ્યમાં તૃતીય સ્થાન પ્રાપ્ત
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સ્ત્રીરોગ નિષ્ણાતોના રાજ્યકક્ષાના સંગઠન SOGOG દ્વારા 50 વર્ષથી ઓછી વયના ગાયનેકોલોજિસ્ટ્સ માટે આયોજિત યોગ સ્પર્ધામાં પારડી…









