NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કિચન ગાર્ડનની તાલીમ યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી, તા.૩૦ : આપણા સમતોલ આહાર માટે ભોજનમાં વ્યક્તિદીઠ દરરોજ આશરે ૩૦૦ ગ્રામ શાકભાજીની જરૂરિયાત રહે…
નવસારી:”ઓપરેશન સાયબર સ્ટોર્મ” હેઠળ પોલીસની કાર્યવાહી નવસારી પોલીસે રૂ. 3 કરોડની ઠગાઈનો પર્દાફાશ કર્યો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા પોલીસે વધતી ગુનાખોરીને નામનેસ્ત કરવા એક મોટું અભિયાન હાથ ધર્યો છે, જેને “ઓપરેશન સાયબર…
નવસારી: નાણામંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે ગણદેવીનાં ધોલાઇ ખાતે ૬૬ કેવી સબ સ્ટેશનનું લોકાર્પણ કરાયું…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *અંદાજિત રૂા.૧૫.૫૭ કરોડના ખર્ચે સ્થાપિત સબ સ્ટેશનથી ૧૧ ગામોના છ હજારથી વધુ લોકોને સાતત્યપૂર્ણ અને વિક્ષેપ-રહિત…
નવસારી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને વેસ્મા કન્યા શાળા અને માધ્યમિક શાળા ખાતે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *’શિક્ષણ જ ઉજ્જ્વળ ભવિષ્ય તરફ લઇ જાય છે. શિક્ષણ વિકાસનો મુળભુત પાયો છે.’ –…
નવસારી જિલ્લાના દેગામ હાઇસ્કૂલ અને બી.બી.દેસાઈ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો નશામુક્તિ અંગેની પ્રતિજ્ઞા લેવડાવી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૭:* ગત તા.૨૬ જૂનના આંતરરાષ્ટ્રીય ડ્રગના દુરુપયોગ અને ગેરકાયદેસર તસ્કરી નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે દેગામ હાઈસ્કૂલમાં…
નવસારી મહાનગરપાલિકા દ્વારા વરસાદ મોનિટરિંગ માટે ડિજિટલ રેન ગેજ મીટર ઇન્સ્ટોલ કરવાની કામગીરી કરાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા શહેરના વિસ્તારોમાં વરસાદી જળ વ્યવસ્થાપન વધુ વ્યવસ્થિત, સંશોધન આધારિત અને સમયસૂચક બને તે હેતુસર…
નવસારી:અષ્ટગામની ત્રણ પ્રાથમિક શાળાઓમાં જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈએ ૧૦૨ ભૂલકાઓને શાળાપ્રવેશ કરાવ્યો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ શાળા પ્રવેશોત્સવ વિદ્યાર્થીના, પરિવારના, રાજ્ય અને દેશના ઉજ્જવળ સશક્ત સમાજનો પણ ઉત્સવ: – પરેશભાઇ દેસાઈ જીવનમાં…
નવસારી:નશાબંધી અને આબકારી ખાતું અને પ્રગતિ મહિલા મંડળ દ્વારા આઈટીઆઈ ખાતે વ્યસન મુક્તિ જાગૃતતા અંગે કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૭: ગત તા.૨૬ જૂનના આંતરરાષ્ટ્રીય ડ્રગના દુરુપયોગ અને ગેરકાયદેસર તસ્કરી નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે નશાબંધી અને…
નવસારી એ.આર.ટી.ઓ.કચેરી દ્વારા સિલ્વર, ગોલ્ડન તેમજ અન્ય નંબરની ફાળવણી માટે ઓનલાઇન E-AUCTION શરૂ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૭: સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની કચેરી, ને.હા.નં-૮, ગણેશ સીસોદ્રા, દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે આગામી…
નવસારી જિલ્લામાંથી પસાર થતી નદીઓના જળસ્તરમાં સતત વધારો થતા જિલ્લા તંત્ર સફાળો જાગી એલર્ડ મોડમાં આવ્યો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *નવસારી તાલુકામાં એસ.ડી.આર.એફની ટીમ તથા સ્થાનિક તંત્ર દ્વારા સંભવિત પુર અસરગ્રસ્ત વિસ્તારો તથા આશ્રયસ્થાનની સ્થળ…










