NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આદિજાતિ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે આજે કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને રાજ્યના નાણા મંત્રીશ્રી…
નવસારી ખાતે પ્રી-મોન્સુન તથા કમોસમી વરસાદને કારણે થયેલ નુકસાન અંગેની સમીક્ષા બેઠક યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા પ્રભારી સચિવશ્રી કે.કે.નિરાલાના અધ્યક્ષસ્થાને પ્રી-મોન્સુન તથા કમોસમી વરસાદને કારણે થયેલ નુકસાન સહિત જિલ્લાના વિવિધ…
નવસારી રેલવે સ્ટેશન માર્ગના વિસ્તરણ હેઠળ ડિમોલિશન કામગીરી પૂરજોશમાં શરૂ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના મહત્વપૂર્ણ વિસ્તાર નવસારી રેલવે સ્ટેશનના મુખ્ય માર્ગની પહોળાઈ વધારવાની કામગીરી હાથ ધરવામાં…
નવસારી મહાનગરપાલિકાએ પાણીની લાઈનમાં ભંગાણ થતા જવાબદાર એજન્સી પર રૂ. ૧ લાખનો દંડ ફટકાર્યો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી શહેરના દરગાહ રોડ વિસ્તારમાં છેલ્લા કેટલાંક દિવસોથી પાણીની લાઈનમાં વારંવાર ભંગાણ થવાના કારણે પાણીનો વ્યર્થ…
નવસારીના ટાટા હોલથી લુન્સીકુઇ સુધી યોગ બાઇક રેલી યોજી યોગ અને પ્રાણાયામ અંગે જાગૃતિ ફેલાવવા પ્રયાસ કરાયું.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના ટાટા હોલથી સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ,લુન્સીકુઇ સુધી યોગ બાઇક રેલીનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, રમત-ગમત,…
*સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા-મુક્ત ગુજરાત* અંતર્ગત નવસારી જિલ્લા ટાટા મેમોરિયલ હોલ ખાતે યોગ સેમિનાર યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી, તા.૦૨: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં મેદસ્વિતાથી મુક્તિ માટે દેશવાસીઓને કરેલા આહવા્નને…
નવસારી જિલ્લાની ધનોરી પ્રાથમિક શાળામાં ગુજરાત સ્થાપના દિનની વિશેષ ઉજવણી કરાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા. 1 મે -2025 ના દિને ધનોરી પ્રાથમિક શાળામાં ગુજરાત સ્થાપના દિનની અનોખી રીતે ઉજવણી કરવામાં…
નવસારી જિલ્લાના જલાલપોર ખાતે મોડલ જનસેવા કેન્દ્રનો પ્રાંત અધિકારી ડો. જનમ ઠાકોરના હસ્તે શુભારંભ કરવામાં આવ્યું.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાનાં જલાલપોર તાલુકાના અરજદારોની સરળતા અને સુવિધા માટે નવસારી જિલ્લા વહીવટી તંત્રએ કાલીયાવાડી સ્થિત નવસારી…
નવસારી જિલ્લામાં તા.4/5/2025 ના રોજ NEET ની પરિક્ષા યોજાશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૦૧: રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી,ન્યુ દિલ્હી દ્વારા આગામી તા.૦૪/૦૫/૨૦૨૫ ના રોજ NEET ની જાહેર પરીક્ષા યોજાનાર છે.…
ચીખલી નારી સંરક્ષણ કેન્દ્ર એ પોંડેચેરીરના રહેવાસી અસ્થિર મગજના બહેન અને તેના દિકરાનું પરિવાર સાથે મિલાપ કરાવ્યું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૮: ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ,ગાંધીનગર સંચાલિત નારી સંરક્ષણ કેંદ્ર, ખુંધ,ચીખલી,નવસારીની સંસ્થામાં પિડીત, અનાથ,…










