NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
નવસારી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધ્યો ૨૦૦થી વધારે પ્રગતિશીલ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ થકી જાળવી રહ્યા છે જમીનની ફળદ્રુપતા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી રાસાયણિક ખેતી અને યુરિયા, ડીએપી અને જંતુનાશક દવાઓના વધતા ઉપયોગ સાથે ગંભીર રોગોનું પ્રમાણ વધ્યું છે,…
Navsari: નવસારી વિજલપોર નગરપાલિકાના1થી13 વોર્ડ નાં મિલકત ધોરકો માટે વેરા રિબેટનો લાભ લેવા છેલ્લી તક
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી વિજલપોર નગરપાલિકાના ૧ થી ૧૩ વોર્ડ નાં સને ૨૦૨૪-૨૫ ના મિલકત વેરામાં ૧૦% રીબેટની મુદત…
Navsari: જલાલપોર તાલુકાના સીમળગામ ખાતે નેત્રરોગ નિદાન કેમ્પ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ- નવસારી શ્રી સત્ય સાઈ સેવા સમિતિ કડોલી -મરોલી વિભાગ આયોજિત પાંચમા કેમ્પમાં 287 જેટલા દર્દીઓને તપાસવામાં…
નવસારી જિલ્લાનાં ગણદેવીના દેવસર નજીક ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં ભીષણ આગ લાગતા ત્રણ લોકોના મોંત..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લાના ગણદેવીમાં દેવસર નજીક ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાથી ત્રણ લોકો આગમાં બળી…
Navsari: ચણાના પાકમાં સંકલિત રોગ- જીવાત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં/ વાવણી સમયે લેવાના પગલાં
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લામાં રવિ ઋતુના મુખ્ય કઠોળ પાક તરીકે ગણાતા ચણાનું વાવેતર શિયાળાની ઋતુ આવતા શરૂ થનાર…
Navsari: રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરના વરદ હસ્તે સુરખાઇ ખાતે ટ્રાઈબલ ટ્રેડ ફેરને ખુલ્લો મુકાયો
1– નવસારીના સુરખાઈ ગામે ત્રીદિવસીય ટ્રાઈબલ ટ્રેડ ફેરમાં આદિવાસી નવયુવાઓના કૌશલ્ય,કુનેહ અને કલાઓ પ્રદર્શિત કરતી 210થી વધુ સ્ટોલનો લાભ લેવાનો અનેરો…
Navsari: સુરખાઈ ગામના ધોડિયા સમાજ ભવન ખાતે સૌપ્રથમવાર યોજાનાર ઐતિહાસિક ટ્રાઈબલ ટ્રેડ ફેર ની તડામાર તૈયારીઓ પૂરજોશમાં..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી *સમસ્ત આદિવાસી સમાજ,ગુજરાત રાજ્ય આયોજીત વ્યાપાર મેળામાં સરકારશ્રીના વિવિધ વિભાગોના સંકલન સાથે આદિવાસી નવયુવાઓના કૌશલ્ય,કુનેહ અને…
Navsari:-વલસાડ અને નવસારીના પાયાના કાર્યકતા દેવલોક પામતા શ્રી મંગુભાઇ પટેલે તેમના પરિવાર સાથે મુલાકાત કરી સંવેદના વ્યક્ત કરી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી વલસાડ જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ અને નવસારી જિલ્લા પંચાયતના પુર્વ કારોબારી અધ્યક્ષ વરિષ્ઠ પાયાના કાર્યકર્તા સ્વ.…
નવસારી આયુર્વેદ શાખા દ્વારા વાંસદાના રૂપવેલ ગામ ખાતે ઔષધિય વનસ્પતિ ઉદ્યાન ખાતે ધન્વંતરિ પૂજન કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ- નવસારી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળના નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર તેમજ નવસારી આયુર્વેદ શાખા દ્વારા…
નવસારી જિલ્લામાં પ્રાકૃતિક ખેતી માટેની ગાંધી ગ્રામ જીવન પદયાત્રા યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી મહાત્મા ગાંધીજીએ ૧૯૨૦માં સ્થાપેલ ગૂજરાત વિધ્યાપિઠ અમદાવાદ દ્વારા ૨૦૦૭થી ગાંધી ગ્રામજીવન પદયાત્રાની શરૂઆત કરવામાં આવી. ગૂજરાત…










