WADHAWAN
-
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા આંત૨૨ાષ્ટ્રીય યોગ દિવસની વિવિધ સ્થળોએ યોગ સત્રો યોજીને ઉજવણી
તા.20/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ૨૧મી જૂન ૨૦૧૪થી પ્રત્યેક વર્ષે આ દિવસે સમગ્ર વિશ્વમાં આંત૨૨ાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ક૨વામાં આવે છે…
-
રામ રાખે તેને કોણ ચાખે કહેવતને સાર્થક કરી સાયલામાં તરછોડાયેલ નવજાત શિશુની વ્હારે ૧૦૮ની ટીમ
તા.13/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર નાગરિકોને આકસ્મિક સંકટ સમયે પરીજનની પહેલા ૧૦૮ નંબર યાદ આવે છે રાજ્ય સરકારની ૧૦૮ સેવા કટોકટીની…
-
સુરેન્દ્રનગરની વિશિષ્ટ દત્તક સંસ્થા થકી 8 માસની દીકરીને મળ્યું સલામતી અને હૂંફનું નવું સરનામું
તા.13/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કલેકટર ડો. રાજેન્દ્ર પટેલના હસ્તે ચેન્નઈના દંપતીને બાળકી દત્તક અપાઈ એક નવજાત બાળક માટે સલામતી અને…
-
લીંબડી ખાતે નાગરિક પુરવઠા નિગમ ખાતે વેચાણ કરવા તમામ ખેડૂતોનો બાજરો રીજેકટ કરતાં ખેડૂતોમાં રોષ ફેલાયો.
તા.12/06/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર લીંબડીમા ગુજરાત પુરવઠા નિગમ દ્વારા રૂ. 585ના ટેકાના ભાવે બાજરાની ખરીદી કરવા માટે રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું…
-
સુરેન્દ્રનગર નમો કમલમ કાર્યાલય ખાતે વિકસિત ભારતના અમૃતકાળમાં સેવા સુશાસન સંકલ્પની પત્રકાર પરિષદ યોજાઈ હતી.
તા.12/06/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના સફળ ૧૧ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે કેન્દ્ર સરકારની વિવિધ જન…
-
સુરેન્દ્રનગરમાં મહારાણા પ્રતાપ તથા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા મુકવા માંગ
તા.10/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર રાજપૂત કરણી સેનાના આગેવાનોએ મનપા કચેરીએ કમિશરને લેખિત રજૂઆત કરી હતી જેમાં શહેરના ચોકમાં મહારાણા…
-
ઘરેલું હિંસાનો ભોગ બનેલી મહિલાનો સહારો બનતી 181 અભયમ ટીમ
તા.10/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અભયમ ટીમના પ્રયાસો દ્વારા આત્મહત્યા કરવા જતી મહિલાના જીવનમાં ફેલાયો અજવાસ ઘરેલું હિંસાનો શિકાર બનેલી એક…
-
જનતાના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કાર કૉન્વૉય ઉભો રખાવીને બાળકોને પાસે બોલાવી આત્મીય સંવાદ કર્યો
તા.08/06/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પાંચમા ધોરણમાં ભણતો વિહાન કહે છે, મારે પણ રાજ્યપાલ બનવું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી હંમેશા સામાન્ય નાગરિકો…
-
સુરેન્દ્રનગર પંડિત દિનદયાલ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે ધી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લી.ની 67મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
તા.08/06/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વર્ષ 2024-25માં બેંકના માન્ય સભાસદોને બેંકના શેર પર 10% મુજબ ડિવિડન્ડ વહેંચણી કરાશે – ચેરમેન હરદેવસિંહ પરમાર…
-
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ફરિયાદ નિવારણ કેન્દ્ર કાર્યરત કરાયું
તા.08/06/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ફરિયાદ નિવારણ કેન્દ્રના માધ્યમથી અત્યાર સુધીમાં 1475 ફરિયાદોનું નિરાકરણ સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા શહેરના નાગરિકોની પાણી, રોડ-રસ્તા,…









