DHRANGADHRAGUJARATSURENDRANAGAR

ધાંગધ્રાના સજજનપુર નીશાળની બાજુમા જાહેરમાં જુગાર રમતા 10 ઈસમો ઝડપાયા.

રોકડા રૂ.12,560 તથા મોબાઇલ ફોન નંગ 10 કુલ કી.રૂ.50,000 મળી કુલ મુદામાલ કિ.રૂ.62,560 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.29/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
રોકડા રૂ.12,560 તથા મોબાઇલ ફોન નંગ 10 કુલ કી.રૂ.50,000 મળી કુલ મુદામાલ કિ.રૂ.62,560 નો મુદ્દામાલ જપ્ત કર્યો.
ધ્રાંગધ્રા ડીવીઝનના જે ડી પુરોહીત તથા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના સીની. પીએસઆઇ એન એચ યુડાસમા નાઓના સીધા માર્ગદર્શન અને સુચના હેઠળ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના સીની.પીએસઆઈ એન.એચ.યુડાસમા સાહેબ નાઓની સુચના થી પો.હે.કો. કે એચ ઝાલા તથા પો.કો. સંજયભાઈ પાઠક, ભરતભાઇ સાબરીયા, પરાક્રમસિંહ ઝાલા, વિક્રમભાઈ રબારી વિગેરે સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સાથેના પો.કો. વિક્રમભાઇ રબારીને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે સજજનપુર નીશાળની બાજુમા જાહેરમા અમુક ઇસમો ગજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમે છે જે હકીકત આધારે જુગારની રેઇડ કરતા કુલ 10 આરોપીઓ જેમા જયતીભાઇ ઇશ્વરભાઇ મેથાણીયા, હરેશભાઇ રતીલાલ મેથાણીયા, વાસુદેવભાઈ ડાયાભાઇ મેથાણીયા, મયુરભાઇ નારણભાઇ મેથાણીયા, જીતેન્દ્રભાઇ મોહનભાઇ મેથાણીયા ધનશ્યામભાઇ ચંદુભાઇ મેથાણીયા, અમૃતભાઇ દેવકરણભાઇ મેથાણીયા, રમણીકભાઇ કેશવજીભાઇ મેથાણીયા, મૌલીકભાઇ નગીનભાઇ મૈથાણીયા, વીજયભાઇ ચંદુભાઈ મેથાણીયા તમામ રહે ગામ સજનપુર ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર સહીત આરોપીઓ પાસેથી રોકડા કુલ રોકડા રૂ.12,560 તથા મોબાઇલ ફોન નંગ 10 કુલ કી.રૂ.50,000 તથા મળી કુલ મુદામાલ કિ.રૂ.62,560 ના મુદામાલ સાથે પકડાઇ જતા પ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!