DAHODDAHOD CITY / TALUKOGUJARAT
દાહોદના ગારખાયાની યુવતી જીવન સાથી સાથે સાત ફેરા લીધા બાદ દુલ્હા દુલ્હન પરીવાર સાથે પડાવ ખાતે મતદાન મથકે મતદાન કરવા પહોંચ્યા

તા.૨૭.૦૪.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના ગારખાયાની યુવતી જીવન સાથી સાથે સાત ફેરા લીધા બાદ દુલ્હા દુલ્હન પરીવાર સાથે પડાવ ખાતે મતદાન મથકે મતદાન કરવા પહોંચ્યા
દાહોદના ગારખાયામાં રહેતી યુવતી ક્રિષ્ના પંડિત ના લગ્ન મોડાસા ગામે રહેતા મયંક ભટ્ટ સાથે આજે થયા હતા અને મોડાસાથી મયંક ભટ્ટ દાહોદ ખાતે પરણવા માટે જાન લઈને આવ્યા હતા ત્યારે દુલ્હન ક્રિષ્ના પંડિત નો વોટ વોર્ડ નંબર.



