વાત્સલ્યમ્ સમાચાર
૧૪ સપ્ટેમ્બર ૨૦૨૩ ગુરૂવાર ના રોજ ધી મહેમદાવાદ એજ્યુકેશન સોસાયટી સંચાલીત એમ.ઈ.એસ.બી.એડં કૉલેજના પટાંગણમાં હિન્દી દિનની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી.તેમાં કોલેજનાં પ્રશિક્ષણાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.તેમાં પ્રશિક્ષણાર્થી પુષ્પાબેન ઝાલા,ધર્મેન્દ્ર ભાઈ,કોમલબેન,જનકબેન,જ્યોતીબેન
હિન્દી ભાષાની ઉત્પતીથી માંડીને આજની હિન્દી ભાષાની સ્થિતી વર્ણવી હતી.તેમજ પ્રાધ્યાક શ્રી પુનિત ડાભીએ હિન્દીભાષાનો ઈતિહાસથી વિશેષ વાકેફ કર્યા હતાં આ પ્રસંગમા કૉલેજના પ્રાચાર્યશ્રી જયેશકુમાર શુક્લ,સંસ્થાના વા.ચેરમેનશ્રી સમીરસર,સેક્રેટરીશ્રી ભદ્રેશસર ઉપસ્થિત રહ્યા હતાં આભારવિધી પ્રશિક્ષણાર્થી અભિજીત સોઢાએ કરી હતી.તેમજ કાર્યક્રમનુ સફળ સંચાલન પ્રશિક્ષણાર્થી ફીરદોસબાનુએ કર્યુ હતું.